ઠંડીના દિવસોમાં સ્વાસ્થ્ય સુધારશે આ ફ્રૂટ્સ

જો તમને સ્વાસ્થ્ય સંબંધિત ખાસ કોઇ સમસ્યા ન હોય તો વિવિધ પ્રકારનું ફળોનું સેવન હંમેશા લાભકારક હોય છે. ખાટા-મીઠા-રેસાદાર કે રસદાર, દરેક પ્રકારના ફળ સદાબહાર સ્વાસ્થ્યવર્ધક હોય છે, પરંતુ જો સિઝન અનુસાર ફળોનું સેવન કરવામાં આવે તો તે તન-મન માટે વધુ...

હેલ્થ ટિપ્સઃ મગની દાળ એટલે ફેટી લીવર અને બેડ કોલેસ્ટ્રોલનો કાળ

આજની દોડધામભરી જીવનશૈલી અને ખરાબ આહારના કારણે ફેટી લીવર, બેડ કોલેસ્ટ્રોલ, ડાયાબિટીસ જેવી સમસ્યાઓ ઝડપથી વધતી જાય છે. ફેટી લીવરની સમસ્યા લીવરમાં ગંદકી અથવા તો ફેટ જામી જવાના કારણે થાય છે. આ સમસ્યા સાથે પાચન સંબંધિત સમસ્યાઓ પણ સામાન્ય બની ગઈ છે,...

મેટાબોલિઝમ એટલે ચયાપચયની પ્રક્રિયા. શરીર ખોરાક દ્વારા જે કેલરી મેળવે છે એ કેલરીરૂપી શક્તિનો વપરાશ પૂરેપૂરો તો જ થાય જો તમારું મેટાબોલિઝમ મજબૂત હોય, નહીંતર...

આજે ભલે ફાર્મસી સ્ટોરમાં જાતભાતના રોગની દવાઓ મળી રહેતી હોય, પણ એક સમય એવો હતો જ્યારે બેકટેરિયા, વાઇરસ અને જીવજંતુજન્ય રોગોનો મોર્ડન મેડિસિન પાસે કોઈ ઉકેલ...

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન દ્વારા ૧૪ જૂને વિશ્વભરમાં વર્લ્ડ બ્લડ ડોનર ડે મનાવાશે. આ વર્ષની મુખ્ય થીમ છેઃ થેન્કયુ ફોર સેવિંગ માય લાઇફ. આ પ્રસંગે બ્લડ ગ્રૂપના...

જગલિંગ એટલે માત્ર ગેમ નહીં, પણ બોડી અને બ્રેઇન માટે ખૂબ જ અગત્યની એક્સરસાઇઝ. આ તારણ રજૂ કરનાર જર્મની અને સ્પેનના સંશોધકોના મતે ફાવટ આવતી જાય એમ-એમ વધુને...

દૂધી વધારે બુદ્ધિ એવી ઉક્તિ આપણે અનેક વખત સાંભળી છે. જોકે બારેમાસ છૂટથી મળતું આ શાક સીધી જ મેધાશક્તિ વધારનારું નથી, પણ ઠંડકના ગુણને કારણે ઉનાળામાં મગજ,...

લંડનઃ શું તમે ઓફિસમાં લાંબો સમય બેસી રહો છો? રોજ ચાલવાની એક્સરસાઇઝ નથી કરતાં? તો તમારા સ્વાસ્થ્ય પર જોખમ છે. એક સંશોધનમાં જણાવ્યા પ્રમાણે દર દસમાંથી ચાર નોકરિયાત આખા દિવસમાં ૩૦ મિનિટથી ઓછો સમય ચાલે છે. અને એક તૃતિયાંશ જેટલા નોકરિયાતો તેમના ડેસ્ક...

નવી દિલ્હીઃ શહેરની એક ખાનગી હોસ્પિટલમાં ૩૦૧ કિલો વજન ધરાવતા ઇરાકી શખસ પર બેરિયાટ્રિક સર્જરી કરાઇ છે અને હવે તે નવું જ જીવન જીવી રહ્યો હોય તેમ માને છે. જો તે સલાહસૂચનનું યોગ્ય પાલન કરશે તો આગામી વર્ષ સુધીમાં વધુ ૧૫૦ કિલો વજન ઘટાડી શકશે.

હનુમાનગઢઃ રાજસ્થાનના હનુમાનગઢમાં આઠ માસનો ગર્ભ ધરાવતી એક યુવતીએ પાંચ કિલોમીટરની દોડ લગાવીને તેની શારીરિક ક્ષમતાનું અજોડ ઉદાહરણ પૂરું પાડ્યું છે.



to the free, weekly Gujarat Samachar email newsletter