
શાકભાજીમાં સરગવો એટલે પ્રોટીન અને ખનીજનો ખજાનો. ભરપૂર પોષણયુક્ત સરગવાને તમે શાકભાજીનો રાજા ગણાવી શકો.
આ તો શરીર છે ભાઈ, ચાલતાં ચાલતાં ગરબડ પણ કરી નાખે છે. આવી ગરબડ શું છે અને ક્યાં છે તેની વિશિષ્ટ તપાસ કરવા માટે ડોક્ટરો અલગ અલગ સ્કેનિંગ કરાવવાની સલાહ આપે છે. સ્કેનિંગ ટેકનોલોજીસમાં એક્સ-રે, સિટી સ્કેન અને MRI, પેટ સ્કેન અને MRA મુખ્ય ગણાય છે....
ઘણી વખત કામની બાબત પણ બદનામ થતી રહે છે. આવું જ ‘ખરાબ ચરબી કે લિપિડ તરીકે ઓળખાતાં કોલેસ્ટરોલ વિશે પણ કહી શકાય. શરીરમાં ફરતાં લોહીમાં કોલેસ્ટરોલનું પ્રમાણ વધારે હોય તો હૃદય અને મગજ માટે જોખમી ગણાય છે.
શાકભાજીમાં સરગવો એટલે પ્રોટીન અને ખનીજનો ખજાનો. ભરપૂર પોષણયુક્ત સરગવાને તમે શાકભાજીનો રાજા ગણાવી શકો.
વ્યક્તિ કોઈ પણ પ્રકારનો માનસિક તનાવ ભોગ બને છે ત્યારે તેની સીધી અસર ભોજન પર પડતી હોય છે. ભોજનમાં અમુક પ્રકારની ચીજવસ્તુઓની વિશેષ પસંદગી અને ચોક્કસ પ્રકારની...
આધુનિક યુગની બીમારી એટલે ડ્રાય આઇ સિન્ડ્રોમ. કમ્પ્યુટર પર કામ કરતી વેળા સ્ક્રીનને એકીટશે જોયા કરો અને આંખના પલકારા મારવાનું ભૂલી જાવ તો આ બીમારી થઇ શકે...
બટાટાની જેમ શક્કરિયાં પણ બારેમાસ મળી રહે છે આમ છતાં હવે જાણે તે ફક્ત ફરાળી વાનગીઓ કે ઊંધિયાની સિઝન પૂરતાં જ સીમિત થઇ ગયા હોય તેવું લાગે છે. બહુ ઓછા લોકો...
દાંત સાથે સંકળાયેલી તકલીફોમાં ડહાપણની દાઢની તકલીફ સૌથી પીડાદાયક છે. ક્યારેક જડબામાં કે મોઢામાં જગ્યા ન હોવાને કારણે ડહાપણની દાઢ પૂરી નીકળી શકતી નથી ત્યારે...
ઠંડીના દિવસોમાં બાજરીના રોટલા ખાવ કે ઊંધિયું ખાવ કે પાંચ ધાનનો ખીચડો, લીલું લસણ મેળવવાનું ભૂલતા નહીં.
ઇમ્પીરીયલ કોલેજ લંડન દ્વારા કરાયેલા એક અભ્યાસમાં જણાયું છે કે પુખ્ત વયના લોકોને દસ વર્ષમાં વધુમાં વધુ બે જ વખત ફલ્ુ થઇ શકે છે.
જો તમે ૪૫ વર્ષ સુધી નિરોગી રહ્યા હશો તો તમારા આયુષ્યમાં ૧૩ વર્ષનો વધારો થશે એમ નિષ્ણાંતોએ જણાવ્યું છે.
ફિઝી ડ્રિન્ક્સ એટલે સોડા-બેઝ્ડ પીણું. પછી તેમાં લીંબુ-સોડાથી માંડીને કોલા-ડ્રિન્ક્સ અને રંગબેરંગી મોકટેલ્સ પણ આવી જાય. આવું પીણું પાચન સુધારતું હોવાની...
ડિપ્રેશન વગરની નીરસતા એટલે ઓલ્ઝાઇમર્સ ડિસીઝનું પ્રાથમિક લક્ષણોમાંની એક. ૬૦ વર્ષથી વધુ વયના લગભગ ૫૦-૭૫ ટકા લોકોમાં આ રોગ જોવા મળે છે ત્યારે જાણો ઓલઝાઇમર્સના અન્ય લક્ષણો.