હેલ્થ ટિપ્સઃ મિત્રતાઃ દવાનું કામ કરે છે, મનને મજબૂત બનાવે છે

મિત્રતા વૃદ્ધાવસ્થામાં ખૂબ જ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. અમેરિકાની મિશિગન યુનિવર્સિટી દ્વારા વૃદ્ધત્વ પર કરાયેલા એક સરવેમાં આ હકીકત પ્રકાશમાં આવી છે. એવું જાણવા મળ્યું છે કે, 50 વર્ષ અને તેથી વધુ ઉંમરના મોટાભાગના લોકોને ઓછામાં ઓછો એક નજીકનો મિત્ર...

તમારાં રસોડાંને બનાવો તમારું ‘હોમ કિલિનિક’...

ભારતીય ઔષધ પરંપરામાં આગવું સ્થાન ધરાવતું આયુર્વેદ કહે છે, ‘જમવાનું તમારા માટે દવા બને તો કોઈ દવા લેવાની જરૂર ન પડે.’ આપણા ઘરમાં, રસોડામાં, વાવેતરમાં એવી અનેક ઔષધિઓ છે જે રોગ થતાં પહેલાં અને પછી બંને સમયે કામ આવે છે. રસોડામાં સરળતાથી મળતી ઔષધિઓ,...

એક અંદાજ કહે છે કે લગભગ ચોથા ભાગની વસ્તી કિડની સાથે સંકળાયેલી કોઈને કોઈ સમસ્યાથી પીડાય છે, આમાં પણ 10 ટકાથી વધુ તો કિડની સ્ટોન (કિડનીમાં પથરી)ની સમસ્યાથી...

કોરોના મહામારી શરૂ થયા બાદ બ્રિટનમાં ડિપ્રેશનથી પીડા લોકોની સંખ્યામાં મોટો વધારો થયો છે. એનએચએસના આંકડા અનુસાર ગયા વર્ષની સરખામણીમાં આ વર્ષે એન્ટીડિપ્રેશન...

આપણામાં કહેવત છે કે, બાળકો ઘડપણની લાકડી હોય છે, પણ વર્તમાનમાં પતિ-પત્ની બંને નોકરી કરતાં હોય ત્યારે તેઓ માતા-પિતાની પૂરતી સંભાળ લઇ શકતા નથી. પરિણામે સંતાનો...

હાર્વર્ડ મેડિકલ સ્કૂલ દ્વારા કરાયેલા નવા અભ્યાસમાં દાવો કરાયો છે કે ઓમિક્રોનના સબવેરિઅન્ટ્સ BA.4 અને BA.5 કોરોનાનો ચેપ ધરાવતા લોકો અને જે લોકોનું સંપૂર્ણ...

દુનિયામાં આશરે 100 કરોડથી વધુ લોકો એટલે કે વિશ્વની કુલ વસ્તીના દર 7માંથી એક વ્યક્તિ માઈગ્રેનથી પીડિત છે. મહિલાઓને પુરુષોની તુલનામાં માઈગ્રેનની સમસ્યા ત્રણ...

21 દેશોના એક લાખ લોકો પર તાજેતરમાં જ થયેલા એક સંશોધનમાં સામે આવ્યું છે કે દિવસના 6થી 8 કલાક બેસી રહેવાથી હાર્ટ એટેકનો ખતરો વધી જાય છે. એટલું જ નહીં, અકાળે...

બપોરના સમયે, ખાસ કરીને જમ્યા પછી, 10 મિનિટથી 30 મિનિટની ઝોકું તન અને મન બન્નેના આરોગ્ય માટે ઉપકારક બને છે. જોકે શરત એટલી જ કે ઝોકું 10 મિનિટથી 30 મિનિટથી...

તમારા શરીરનું વજન ઝડપથી વધવું અથવા ઝડપથી ઘટવા ઉપરાંત, ધ્યાન કેન્દ્રિત કરવામાં મુશ્કેલી, ઝાંખું દેખાવું, નામ અથવા વસ્તુઓ યાદ રાખવામાં મુશ્કેલીઓ વગેરે દર્શાવે...

વ્યક્તિની ઉંમર જેમ જેમ વધતી જાય છે તેમ તેમ વડીલોની એક્ટિવિટી ઓછી થતી જાય છે. એટલું જ નહીં, પણ રોજેરોજ કસરત કરવી એ પણ એક ટાસ્ક જેવું લાગે છે. આ સંજોગોમાં...



to the free, weekly Gujarat Samachar email newsletter