
વિશ્વભરના લોકો કોવિડ-૧૯ મહામારીનો મુકાબલો કરી રહ્યા છે તેવામાં એક પછી એક બીજી બીમારીઓની જાણકારી મળી રહી છે. વીતેલા પખવાડિયે રહસ્યમય બ્રેઇન સિન્ડ્રોમ વિશે...
14 વર્ષનો માઇકલ મોટાભાગનો સમય મોબાઈલ સ્ક્રીન પર વીતાવે છે. અરે, એક બે કલાક નહીં, માઇકલ દસ દસ કલાક સુધી મોબાઈલ જુએ છે. હવે તે શારીરિક અને માનસિક સમસ્યાઓથી પીડાઈ રહ્યો છે. મોબાઈલની લતથી તેનાં માતાપિતા ચિંતામાં હોય એ સ્વાભાવિક છે. માઇકલે દોસ્તોને...
તમે જીમમાં જતી કોઇ પણ વ્યક્તિને પૂછો કે તમને કઈ કસરત કરવી સૌથી મુશ્કેલ પડે છે? ત્યારે સામેથી જવાબ મળે કે, મારાથી પ્લેન્ક માંડ એક-બે મિનિટ થાય છે. આ દરમિયાન સેકન્ડનો કાંટો પણ માંડ ફરતો હોય તેવું લાગે છે.
વિશ્વભરના લોકો કોવિડ-૧૯ મહામારીનો મુકાબલો કરી રહ્યા છે તેવામાં એક પછી એક બીજી બીમારીઓની જાણકારી મળી રહી છે. વીતેલા પખવાડિયે રહસ્યમય બ્રેઇન સિન્ડ્રોમ વિશે...
વધતી જતી ઝાકઝમાળ, કૃત્રિમ પ્રકાશ અને આધુનિક જીવનશૈલીના કારણે લોકોમાં આંખને લગતી બીમારીઓ વધી રહી છે. એક માહિતી મુજબ વિશ્વમાં ૧૧૦ કરોડ લોકો આંખને લગતી નાનીમોટી...
માર્ચ ૨૦૨૦માં યુકેમાં પ્રથમ લોકડાઉન લદાયું તે પહેલા વોરવિક યુનિવર્સિટીના લેક્ચરર સંજીવ પટેલ (૫૪) અને તેમના સમગ્ર પરિવાર (પત્ની, પેરન્ટ્સ અને બે બાળકો)ને કોરોના વાઈરસનું સંક્રમણ લાગ્યું હતું. ઘરમાં થોડા દિવસના એકાંતવાસ પછી પટેલ અને તેમના પિતાને...
શારીરિક-માનસિક સમસ્યાઓના ઘરગથ્થુ ઉપચારો... આ સપ્તાહે જાણો કાનની પીડા અંગે.
દરરોજ થોડાક સમય માટે ઊંડાં શ્વાસ લેવાથી તમારું સ્વાસ્થ્ય અને લાઈફસ્ટાઈલમાં સુધારો થાય છે. જ્યારે પણ તમે ચિંતિત કે કોઈ તકલીફમાં હો છો ત્યારે તમારા ધબકારા...
એક તબીબી અભ્યાસના તારણ અનુસાર, કોરોનાની આડઅસર રૂપે દર્દીને માનસિક બીમારી થઈ શકે છે. ‘ફ્રન્ટિયર ઇન સાયકોલોજી’ જર્નલમાં પ્રસિદ્ધ થયેલા અહેવાલ ૧૭થી ૪૨ ટકા...
સૌમ્યા સ્વામિનાથન ભારતીય તબીબ જગતમાં ભારે સન્માનીય નામ છે. બીજી મે ૧૯૫૯ના રોજ ચેન્નાઇમાં જન્મેલાં સૌમ્યા ભારતના ‘હરિત ક્રાંતિના પિતા’ ગણાતા એમ.એસ. સ્વામિનાથન્...
જો તન-મનને સદાબહાર સ્વસ્થ રાખવા હોય તો દરરોજ સવારે બ્રેકફાસ્ટ કરવો ખૂબ જ જરૂરી છે એ હેલ્થ મંત્ર હવે લોકો સમજવા લાગ્યા છે. જોકે નવી ફેશન મુજબ બ્રેકફાસ્ટમાં...
શારીરિક-માનસિક આધિ-વ્યાધિના ઘરગથ્થુ ઉપચાર... આ સપ્તાહે જાણો કાકડાની તકલીફ અંગે.
ઘણા લોકો બ્રેકફાસ્ટમાં નિયમિત સૂકોમેવો લેતા હોય છે, અને બદામને વિશેષ સ્થાન આપતા હોય છે કેમ કે બદામ એક સંપૂર્ણ આહાર ગણાય છે. બદામમાં કેટલાય પોષક દ્રવ્યો...