શું તમે એક્સ-રે, CT સ્કેન, MRI, PET સ્કેન જેવાં પરીક્ષણો વચ્ચેનો તફાવત જાણો છો?

આ તો શરીર છે ભાઈ, ચાલતાં ચાલતાં ગરબડ પણ કરી નાખે છે. આવી ગરબડ શું છે અને ક્યાં છે તેની વિશિષ્ટ તપાસ કરવા માટે ડોક્ટરો અલગ અલગ સ્કેનિંગ કરાવવાની સલાહ આપે છે. સ્કેનિંગ ટેકનોલોજીસમાં એક્સ-રે, સિટી સ્કેન અને MRI, પેટ સ્કેન અને MRA મુખ્ય ગણાય છે....

મગજ પણ જરૂરી પ્રમાણમાં કોલેસ્ટરોલ બનાવી લે છે

ઘણી વખત કામની બાબત પણ બદનામ થતી રહે છે. આવું જ ‘ખરાબ ચરબી કે લિપિડ તરીકે ઓળખાતાં કોલેસ્ટરોલ વિશે પણ કહી શકાય. શરીરમાં ફરતાં લોહીમાં કોલેસ્ટરોલનું પ્રમાણ વધારે હોય તો હૃદય અને મગજ માટે જોખમી ગણાય છે. 

જરૂરી નથી કે દાંતની સમસ્યા અમુક ઉંમર બાદ જ થાય, નાની ઉંમરે પણ દાંતની અને પેઢાની સમસ્યા થવા લાગતી હોય છે. જો તમે દાંતની યોગ્ય સફાઇ નહીં કરો તો તેની સમસ્યાનો...

અમદાવાદ શહેરની ખાનગી હોસ્પિટલમાં સારવાર લઇ રહેલા ૬૨ વર્ષીય સ્પેનિશ મહિલાએ અન્ય બીમારી છતાં ૧૦ દિવસની સારવારમાં કોરોનાને માત આપી છે. મોરબીની હોસ્પિટલમાંથી ગંભીર હાલતમાં ટ્રાન્સફર કરાયેલી મહિલાનું ઓક્સિજન લેવલ ૮૫ ટકાથી નીચું જતાં બાયપેપ રાખવા...

સુધરેલા સુખી સમાજમાં છેલ્લા થોડાક વર્ષોથી હૃદયરોગ, મધુપ્રમેહ, મેદવૃદ્ધિ જેવા રોગોએ સ્થાન જમાવ્યું છે. એમાંથી બચવા માટે આધુનિકોએ કેટલીક ચેતવણીઓ આપી છે....

પોટેશિયમ વિટામિન-બી૬, વિટામિન-સી, મેગ્નેશિયમ, કોપર, ફાઈબરથી ભરપૂર કેળા આરોગ્ય માટે અત્યંત ફાયદાકારક છે. કેળાંથી પાચનતંત્ર સારું થાય છે તથા હાર્ટ પણ તંદુરસ્ત...

આપણે રાત્રે સૂઈને સવારે ઊઠીએ છીએ ત્યારે મોઢામાંથી કોઈક પ્રકારની વિચિત્ર ગંધ આવે છે. રાત્રે સૂતી વખતે તો આવું ન હતું તો પછી સવારે ઊઠીને કેમ? વાત એમ છે કે...

તમારા બાળકોને મનાવવા અને શાંત કરવા તમે એમને હાથમાં સ્માર્ટફોન પકડાવી દેતા હોવ તો સાવધ થઈ જાઓ. સ્માર્ટ ફોનથી બેથી ત્રણ વર્ષના બાળકો પર પડતી અસર વિશે અમેરિકી...

દુનિયામાં હાહાકાર મચાવનાર કોરોના મહામારીનો ટૂંકમાં અંત આવશે તેવી આશા કસમયની, અવાસ્તવિક અને ઠગારી છે તેમ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (‘હૂ’)ના ઈમરજન્સી પ્રોગ્રામ...

તેઓ કહે છે કે કોરોના વાઈરસ સીધો ફેફસાં પર અસર કરે છે એટલા માટે શરીરમાં પ્રાણવાયુની અછત રહી જાય છે. આ અછતને પૂરી કરવા માટે યોગમાં અમુક સરળ ઉપાય જણાવ્યા...



to the free, weekly Gujarat Samachar email newsletter