ઇલિયાના ડિ’ક્રુઝને ત્યાં ફરી પારણું બંધાયું

ઇલિયાના ડિ’ક્રુઝ ફરી વખત માતા બની છે. તેને ત્યાં બે વરસ પછી બીજા બાળકનો જન્મ થયો છે. તેણે હાલમાં પુત્રને જન્મ આપ્યો છે, જેની તસવીર તેણે સોશિયલ મીડિયા પર શેર કરી છે. તેણે જણાવ્યું છે કે, 19 જૂનના રોજ તેણે પુત્રને જન્મ આપ્યો છે.

‘કાંટા લગા...’ ગર્લ શેફાલી જરીવાલાનું નિધનઃ મૃત્યુના કારણ અંગે અટકળ

‘કાંટા લગા...’ ફેમ ટીવી અને ફિલ્મ અભિનેત્રી શેફાલી જરીવાલાનું શુક્રવારે રાત્રે મૃત્યુ થઈ ગયું. માત્ર 42 વર્ષની શેફાલીના આકસ્મિક મૃત્યુ માટે જાત જાતનાં અનુમાનો કરાઈ રહ્યાં છે. હવે પોલીસ તરફથી તેના મૃત્યુ અંગે એક મહત્ત્વની માહિતી જાણવા મળી છે....

શિલ્પા શેટ્ટી અને રાજ કુંદ્રાના સફળ લગ્નજીવનમાં કંઈક ગડબડ હોવાની તાજેતરમાં બોલિવૂડમાં ચર્ચા ઊઠ્યા બાદ રાજ કુન્દ્રાએ કહ્યું હતું કે, હું શિલ્પાને અને મારા...

કાજલ અગ્રવાલ આગામી ફિલ્મમાં ચક્ષુહીન યુવતીનું પાત્ર ભજવી રહી છે. તેમજ રણદીપ હુડા આ ફિલ્મમાં એક ફાઇટરની ભૂમિકામાં જોવા મળશે. કાજલને આ પાત્ર ભજવતા પ્રજ્ઞાચક્ષુ...

‘હાઉસફુલ’ સિરીઝની આ ત્રીજી ફિલ્મ પણ પહેલાંની બંને ‘હાઉસફુલ’ની જેમ જ દિમાગને બાજુએ મૂકીને જોવાની ફિલ્મ છે. ‘હાઉસફુલ’ સિરીઝની ફિલ્મોની ખાસિયત એ હોય છે કે...

બે હજાર કરોડ રૂપિયાના ડ્રગ કૌભાંડમાં અભિનેત્રી મમતા કુલકર્ણી અને તેના પતિ વિકી ગોસ્વામીની મુશ્કેલી વધી શકે છે. કેમ કે પોલીસ બંને માટે રેડ કોર્નર નોટિસ...

તાજેતરમાં એક એન્ટરટેઈનમેન્ટ પોર્ટલે દાવો કર્યો હતો કે કરીના કપૂર પ્રેગનેન્ટ છે અને તેને સાડા ત્રણ મહિનાની પ્રેગનેન્સી છે. પોર્ટલની આ ખબર પાકી હોવાની ખાતરી...

હિન્દી અને મરાઠી ફિલ્મો, નાટકો અને ટીવીની દિગ્ગજ અભિનેત્રી અને નિર્દેશિકા સુલભા દેશપાંડેનું ચોથી જૂને નિધન થયું છે. તેઓ ૮૦ વર્ષનાં હતાં. તેમને હિન્દી અને...

કોમેડિયન રઝાક ખાન આ દુનિયામાં નથી રહ્યા. ગોલ્ડન ભાઈ નામથી જાણીતા રઝાક ખાનને ૩૦મીમેએ હાર્ટ એટેક આવ્યો હતો. તેમના મિત્ર અને અભિનેતા શહેઝાદ ખાને સોશ્યલ મીડિયા...

સંગીતકાર એ આર રહેમાનને જાપાનનો સર્વોચ્ચ ગ્રાન્ડ ફુકુઓકા પ્રાઈઝ ૨૦૧૬ એનાયત કરાશે. એશિયન મ્યુઝિકને વિશ્વમાં લઈ જવાના તેમના પ્રયાસને બિરદાવવા આ એવોર્ડ અપાશે. આ...

દીપિકા પદુકોણ તાજેતરમાં પોતાની હોલિવૂડ ફિલ્મ ‘ટ્રિપલ એક્સઃ ધ રિટર્ન ઓફ જેડર કેજ’નું શૂટિંગ પૂરું કરી રણવીર સિંહને મળવા પેરિસ પહોંચી હતી. આ મુલાકાત વિશે...



to the free, weekly Gujarat Samachar email newsletter