ઇલિયાના ડિ’ક્રુઝને ત્યાં ફરી પારણું બંધાયું

ઇલિયાના ડિ’ક્રુઝ ફરી વખત માતા બની છે. તેને ત્યાં બે વરસ પછી બીજા બાળકનો જન્મ થયો છે. તેણે હાલમાં પુત્રને જન્મ આપ્યો છે, જેની તસવીર તેણે સોશિયલ મીડિયા પર શેર કરી છે. તેણે જણાવ્યું છે કે, 19 જૂનના રોજ તેણે પુત્રને જન્મ આપ્યો છે.

‘કાંટા લગા...’ ગર્લ શેફાલી જરીવાલાનું નિધનઃ મૃત્યુના કારણ અંગે અટકળ

‘કાંટા લગા...’ ફેમ ટીવી અને ફિલ્મ અભિનેત્રી શેફાલી જરીવાલાનું શુક્રવારે રાત્રે મૃત્યુ થઈ ગયું. માત્ર 42 વર્ષની શેફાલીના આકસ્મિક મૃત્યુ માટે જાત જાતનાં અનુમાનો કરાઈ રહ્યાં છે. હવે પોલીસ તરફથી તેના મૃત્યુ અંગે એક મહત્ત્વની માહિતી જાણવા મળી છે....

બોલિવૂડમાં ઓમ પુરી અને નસીરુદ્દીન શાહની મિત્રતા જાણીતી છે. પરંતુ હવે તેમના વચ્ચે તિરાડ પડી હોવાનું જણાય છે. ઓમ પુરીએ થોડા દિવસ અગાઉ એક એવી વાત કરી હતી...

થોડા સમય અગાઉ દક્ષિણ ભારતીય ફિલ્મોના સુપરસ્ટાર વિજયને ત્યાં ઈન્કમટેક્સની રેડ પડી હતી. પરંતુ હિન્દી ફિલ્મોના કલાકારો ઈન્કમટેક્સ ભરવામાં પ્રમાણિક સાબિત થયા...

આ ફિલ્મથી જાણીતા કોમેડિયન કપિલ શર્માએ હિન્દી ફિલ્મોમાં અભિનયની શરૂઆત કરી છે. કપિલની સાથે ફિલ્મમાં એલી અવરામ, મંજરી ફડનીસ, અરબાઝ ખાન, સુપ્રીયા પાઠક, મનોજ...

એક જમાનાના અતિ લોકપ્રિય રિયાલિટી ટીવી શો ‘કૌન બનેગા કરોડપતિ’ પછી અમિતાભ બચ્ચન એક નવા ટીવી શોમાં દેખાશે. ‘આજ કી રાત હૈ જિંદગી’નામના આ શોમાં ૭૨ વર્ષીય અમિતાભ...

‘ફેશન’, ‘ચાંદનીબાર’ અને ‘કોર્પોરેટ’ તથા ‘હિરોઇન’ જેવી સામાજિક પૃષ્ઠભૂમિ આધારિત ફિલ્મોનું નિર્માણ કરનાર મધુર ભંડારકરે વધુ એક ગ્લેમર વિષયને આવરી લઇને આ ફિલ્મ...

માધવ કાબરા (ઇમરાન ખાન) સરળ વ્યક્તિત્વ ધરાવે છે. તેને પોતાના કામ સાથે નિસ્બત છે. આર્કિટેક્ટ એવા માધવના જીવનમાં પાયલ (કંગના રાણાવત)નો પ્રવેશ થાય છે. 

થોડા દિવસથી સોનમ કપૂરનો એક વીડિયો ફરતો થયો છે જેમાં તેણે સંબંધો અને તેના તુટવા અંગે પોતાના નિખાલસ અને સ્ત્રીસહજ સંવેદનાઓથી અલગ વિચારો વ્યક્ત કર્યા છે. 



to the free, weekly Gujarat Samachar email newsletter