અનુષ્કા-વિરાટ લંડન શિફ્ટ થશેઃ સંતાનોને લાઇમલાઇટની દૂર રાખવા માગે છે

સેલિબ્રિટી કપલ અનુષ્કા શર્મા અને વિરાટ કોહલી લંડન શિફ્ટ થઈ રહ્યા હોવાનું લાંબા સમયથી કહેવાઈ રહ્યું છે. અનુષ્કા અને વિરાટે તો આ અંગે કોઈ ખુલાસો કર્યો નથી, પરંતુ તેઓ અવારનવાર ઈંગ્લેન્ડમાં જોવા મળે છે.

રાણી મુખર્જીએ ‘મર્દાની-3’નું શૂટિંગ શરૂ કર્યું

રાણી મુખર્જીએ ‘મર્દાની-3’નું એકશન દ્રશ્યોથી શૂટિંગ શરૂ કરી દીધું છે. પહેલાં તેણે મુંબઇના પરામાં એક સ્થળે એક અઠવાડિયા સુધી શૂટિંગ કર્યુ હતું. હવે તે યશરાજ સ્ટુડિયોમાં શૂટિંગ કરી રહી છે જેમાં તેણે થોડા ફાઈટ દ્રશ્યો શૂટ કર્યા છે.

પ્રિયંકા ચોપરાની ફિલ્મ ‘મેરીકોમ’ને સ્વીડનના સ્ટોકહોમમાં યોજાયેલ ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ જુનિયરમાં શ્રેષ્ઠ ફિલ્મનો એવોર્ડ જાહેર થયો છે.



to the free, weekly Gujarat Samachar email newsletter