કોમેડી ફિલ્મ
ટીવી જગતની અક્ષરા અર્થાત જાણીતી અભિનેત્રી હિના ખાન કાશ્મીરની વતની છે, અને પહલગામમાં માર્યા ગયેલા 26 નિર્દોષ લોકો માટે ખૂબ દુઃખી છે. અભિનેત્રી પોતે મુસ્લિમ ધર્મી છે અને મુસ્લિમ હોવાને નાતે તેણે તમામ હિંદુ, ભારતીયોની આતંકવાદી હુમલા બદલ માફી માંગી...
સેલિબ્રિટી કપલ અનુષ્કા શર્મા અને વિરાટ કોહલી લંડન શિફ્ટ થઈ રહ્યા હોવાનું લાંબા સમયથી કહેવાઈ રહ્યું છે. અનુષ્કા અને વિરાટે તો આ અંગે કોઈ ખુલાસો કર્યો નથી, પરંતુ તેઓ અવારનવાર ઈંગ્લેન્ડમાં જોવા મળે છે.
કોમેડી ફિલ્મ
શ્રીદેવી અને જયા પ્રદાએ વચ્ચે વર્ષોથી અબોલા હતા.
જાણીતા ડાન્સ ડાયરેક્ટર શામક દાવર સામે કેનેડાની કોર્ટમાં લૈંગિક અત્યાચારના આરોપસર બે કેસ થયા છે.
સરકારી તંત્રમાં પ્રવર્તતા ભ્રષ્ટાચારને કારણે અજયસિંહ રાજપૂત પાસેથી તેની નજીકની વ્યક્તિઓ ઝૂંટવાઈ જાય છે. અંતે ભ્રષ્ટાચાર સામે લડવા માટે એન્ટી કરપ્શન ફોર્સ...
વિતેલા જમાનાની સુંદર અભિનેત્રી મીનાક્ષી શેષાદ્રી ફરીથી બોલિવૂડમાં પગરણ માંડી રહી છે.
ગેરકાયદે શસ્ત્રો રાખવાના કેસમાં સલમાન ખાને ૩૦ એપ્રિલે જોધપુરની એક કોર્ટમાં પોતે ગુનેગાર નહીં હોવાનું જણાવ્યું હતું.
સેરિબ્રલ પોલ્સીથી પીડિત લૈલા (કલ્કિ કોચલિન)ના જીવનમાં અનેક મર્યાદાઓ છે, પણ આ મર્યાદાઓ લૈલાએ જોયેલા સપનાંઓમાં ક્યારેય અવરોધરૂપ બની નથી.
નેપાળ સહિત ઉત્તર ભારતના અનેક રાજ્યોમાં આવેલા વિનાશક ભૂકંપને કારણે થયેલી જાનહાનિથી બોલિવૂડમાં પણ શોક વ્યાપ્યો છે.
સલમાનખાન પર મુંબઇની કોર્ટમાં ચાલી રહેલા હિટ એન્ડ રન કેસનો ચુકાદો હવે છ મેના રોજ આવશે.
અત્યારે ફિલ્મોમાં નહીં દેખાતી ઐશ્વર્યા રાય જાહેરાતોમાં વધુ જોવા મળે છે.