
સેરિબ્રલ પોલ્સીથી પીડિત લૈલા (કલ્કિ કોચલિન)ના જીવનમાં અનેક મર્યાદાઓ છે, પણ આ મર્યાદાઓ લૈલાએ જોયેલા સપનાંઓમાં ક્યારેય અવરોધરૂપ બની નથી.
‘હાઉસફુલ-5’ બોક્સ ઓફિસ પર સારી કમાણી કરી રહી છે, તેથી અભિષેક બચ્ચન ચર્ચામાં છે. દરમિયાનમાં અભિષેક બચ્ચન માટેનો અમિતાભ બચ્ચનનો એક જૂનો ઇન્ટરવ્યૂ વાઈરલ થઈ રહ્યો છે.
વિશ્વભરમાં 21 જૂને આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી થઇ હતી તો તેમાં બોલિવૂડ સ્ટાર્સ પણ જોડાયા હતા. શિલ્પા શેટ્ટી અને મલાઇકા અરોરા સહિતના ઘણા ફિલ્મ સ્ટાર્સ એવા છે જેમના ડેઇલી રૂટિનમાં જ યોગાસનનું આગવું સ્થાન છે.
સેરિબ્રલ પોલ્સીથી પીડિત લૈલા (કલ્કિ કોચલિન)ના જીવનમાં અનેક મર્યાદાઓ છે, પણ આ મર્યાદાઓ લૈલાએ જોયેલા સપનાંઓમાં ક્યારેય અવરોધરૂપ બની નથી.
નેપાળ સહિત ઉત્તર ભારતના અનેક રાજ્યોમાં આવેલા વિનાશક ભૂકંપને કારણે થયેલી જાનહાનિથી બોલિવૂડમાં પણ શોક વ્યાપ્યો છે.
સલમાનખાન પર મુંબઇની કોર્ટમાં ચાલી રહેલા હિટ એન્ડ રન કેસનો ચુકાદો હવે છ મેના રોજ આવશે.
અત્યારે ફિલ્મોમાં નહીં દેખાતી ઐશ્વર્યા રાય જાહેરાતોમાં વધુ જોવા મળે છે.
એક સમયે મુંબઇની ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ટોચનું સ્થાન ધરાવનાર ગોવિંદા માટે અત્યારે ખરાબ સમય ચાલી રહ્યો છે.
ભારતમાં નિર્મિત ફિલ્મ નાનક શાહ ફકીરનાં યુકેમાં પ્રદર્શન સામે શીખ સમુદાયે ઉગ્ર વિરોધ કરતાં થિયેટરોને આ ફિલ્મ ઉતારી લેવી પડી હતી.
પીઢ અભિનેત્રી શબાના આઝમી અત્યારે લંડનમાં બ્રિટિશ ટેલિવિઝન શો કેપિટલના શૂટિંગમાં વ્યસ્ત છે.
પ્રિયંકા ચોપરાની ફિલ્મ ‘મેરીકોમ’ને સ્વીડનના સ્ટોકહોમમાં યોજાયેલ ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ જુનિયરમાં શ્રેષ્ઠ ફિલ્મનો એવોર્ડ જાહેર થયો છે.
ભારતીય ફિલ્મ ઉદ્યોગની બહુચર્ચિત ફિલ્મ ‘શોલે’ ૧૭ એપ્રિલ-શુક્રવારે પ્રથમવાર પાકિસ્તાનના થિયેટરોમાં દર્શાવવામાં આવી હતી.
આ ફિલ્મની વાર્તા રઘુરામ રાઠૌડ (ઈમરાન હાશ્મી)ની છે.