અમિતાભ પછી સંપત્તિનું હકદાર કોણ?

‘હાઉસફુલ-5’ બોક્સ ઓફિસ પર સારી કમાણી કરી રહી છે, તેથી અભિષેક બચ્ચન ચર્ચામાં છે. દરમિયાનમાં અભિષેક બચ્ચન માટેનો અમિતાભ બચ્ચનનો એક જૂનો ઇન્ટરવ્યૂ વાઈરલ થઈ રહ્યો છે.

યોગમય બન્યું બોલિવૂડ

વિશ્વભરમાં 21 જૂને આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી થઇ હતી તો તેમાં બોલિવૂડ સ્ટાર્સ પણ જોડાયા હતા. શિલ્પા શેટ્ટી અને મલાઇકા અરોરા સહિતના ઘણા ફિલ્મ સ્ટાર્સ એવા છે જેમના ડેઇલી રૂટિનમાં જ યોગાસનનું આગવું સ્થાન છે. 

સિગારેટના બોક્સ પર એવી ચેતવણી આપવામાં આવે છે કે, ‘ધૂમ્રપાન આરોગ્ય માટે હાનિકારક છે.’ આમ છતાં લોકો આવી સલાહને અવગણીને તેનું સેવન કરતા હોય છે. સિગારેટની...

વિજય સાલગાંવકર (અજય દેવગણ) ગોવાના એક નાના ગામમાં રહે છે. વિજયનો કેબલ નેટવર્કનો બિઝનેસ છે. તેનો પરિવાર નાનો છે અને તેમાં પત્ની નંદિની (શ્રીયા શરણ) અને બે...

સલમાનખાન કોઇકને કોઇક કારણોસર હંમેશા વિવાદમાં રહે છે. હિટ એન્ડ રન કેસમાં થોડી રાહત મળ્યા પછી તેની નવી ફિલ્મ ‘બજરંગી ભાઇજાન’માં વિવાદમાં પડી હતી. હવે તેણે યાકુબના નામે ગતકડું ઊભું કર્યું હતું.  

અનેક ચીજ-વસ્તુઓ, બેંક વગેરેના બ્રાંડ એમ્બેસડેર મહાનાયક અમિતાભ બચ્ચને કેન્દ્ર સરકાર દ્વારા શરૂ થયેલી કિસાન ટીવી ચેનલના મહેનતાણા માટે એક ખુલાસો કર્યો છે.

થોડા સમય પહેલા શરૂ થયેલી દૂરદર્શનની કિસાન ચેનલના બ્રાન્ડ એમ્બેસેડર બનાવાયેલા અમિતાભ બચ્ચનને તેના માટે રૂ. ૬.૩૧ કરોડ ચૂકવાયા છે. 



to the free, weekly Gujarat Samachar email newsletter