
ફિલ્મોમાં ધીરે ધીરે પોતાનું સ્થાન જમાવી રહેલી અસિનને તાજેતરમાં એક જોરદાર કહી શકાય તે રીતે લગ્નની દરખાસ્ત મળી છે.
તારા સુતરિયા અને વીર પહાડિયાએ તેમના સંબંધો ઓફિશિયલ કરી દીધા છે. બંને વચ્ચે રિલેશનશિપની વાતો લાંબા સમયથી ચર્ચાતી હતી. બંને અનેકવાર સાથે દેખાઈ ચૂક્યાં હતાં. જોકે અત્યાર સુધી પોતાના સંબંધ મુદ્દે ચૂપકિદી સેવનાર આ જુગલ જોડીએ હવે એકબીજા સાથેની રોમાન્ટિક...
ભારતીય ફિલ્મઉદ્યોગમાં આગવી નામના ધરાવતો ફિલ્મફેર એવોર્ડસ સમારોહ ફરી એક વખત ગુજરાતના આંગણે યોજાશે. ગાંધીનગરમાં 28 ઓગસ્ટે યોજાયેલા એક કાર્યક્રમમાં ટુરિઝમ કોર્પોરેશન ઓફ ગુજરાત અને વર્લ્ડવાઈડ મીડિયા પ્રા.લિ. વચ્ચે આ અંગેના એક સમજૂતી કરાર પર મુખ્યમંત્રી...
ફિલ્મોમાં ધીરે ધીરે પોતાનું સ્થાન જમાવી રહેલી અસિનને તાજેતરમાં એક જોરદાર કહી શકાય તે રીતે લગ્નની દરખાસ્ત મળી છે.
બ્રિટિશ ક્વીન રાણી એલિઝાબેથ સૌથી લાંબુ શાસન કરનારાં શાસક બન્યાં એ જ દિવસે તેમના પુત્ર પ્રિન્સ ચાર્લ્સે બોલિવૂડમાં બેડમેન તરીકે જાણીતા ગુલશન ગ્રોવરને મહેમાન...
કોંકણા સેન શર્મા અને તેના અભિનેતા પતિ રણવીર શૌરીએ પાંચ વર્ષ સુધી લગ્નજીવન વિતાવ્યા પછી પરસ્પરની સંમતિથી જુદા થવાનો નિર્ણય લીધો છે.
મખમલ જેવા સુંવાળા અને મધ જેવો મીઠા અવાજનો સમન્વય ધરાવતા લિજેન્ડ્રી ગાયક પંકજ ઉધાસના લાઇવ ઇન કોન્સર્ટનું શાનદાર આયોજન આગામી તા. ૧૮,૧૯ અને ૨૦ ૨૧ સપ્ટેમ્બરના...
ગુજરાતના પાટીદારો પર બનેલ એક ડોક્યુમેન્ટરી ફિલ્મ ‘મીટ ધ પટેલ્સ’ ૧૧ સપ્ટેમ્બરે અમેરિકાના ઘણા શહેરોમાં પ્રદર્શિત થઈ છે. આ ફિલ્મ બે ભાઈ-બહેન રવિ પટેલ અને ગીતા પટેલે પોતાના જ પરિવાર પર બનાવી છે. આ પ્રથમ એવી ઘટના છે કે ભારતીય મૂળની ડોક્યુમેન્ટરી...
પીઢ અભિનેતા અનુપમ ખેરે વૈશ્વિક કક્ષાએ ફિલ્મ તથા કળા ક્ષેત્રે આપેલા પ્રદાનને ધ્યાનમાં રાખીને તેમને અમેરિકામાં અનોખું સન્માન મળ્યું છે.
આ ફિલ્મ ૧૯૮૩માં રિલીઝ થયેલી જેકી શ્રોફ-મીનાક્ષી શેષાદ્રી અભિનિત ‘હીરો’ની અધિકૃત રીમેક છે. આ ફિલ્મના નિર્માતા પણ સુભાષ ઘાઈ જ છે, આ વખતે તેની સાથે સલમાનખાન...
ભાજપના નેતા અને અભિનેતા શત્રુઘ્ન સિંહા અને તેમની પુત્રી સોનાક્ષી સિંહાએ વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને મહારાષ્ટ્ર સરકાર વિરોધી વલણ અપનાવ્યું છે.
સલમાનખાન અભિનિત ફિલ્મ ‘બજરંગી ભાઇજાન’એ બોલિવૂડમાં ધૂમ મચાવી હતી. આ ફિલ્મની સફળતા માટે સલમાનને દાવેદાર ગણવામાં આવે છે પરંતુ તેની બાળ કલાકાર હર્ષાલી મલ્હોત્રાનો...
પરિણીતિ ચોપરા હવે અગાઉ કરતા શરીરે પાતળી દેખાય છે. બોલિવૂડમાં એવી ચર્ચા છે કે તેણે ૧૦ કિલો વજન ઉતારવા રૂ. ૧૦ લાખનો ખર્ચ કર્યો છે.