એલેક્સા-સિરીને ટક્કર આપશે ‘મસ્તાની’ઃ હવે મેટા AIમાં દીપિકાનો અવાજ

દીપિકા પાદુકોણે તેની કારકિર્દીનું એક મોટું સીમાચિહ્ન હાંસલ કર્યું છે. હવે, અભિનેત્રીએ મેટા AI સાથે ભાગીદારી કરી છે. તેથી, તમે કોઇ પણ સમયે, કોઇ પણ સ્થળે અને જ્યારે ઇચ્છો ત્યારે તેની સાથે વાત કરી શકો છો.

પરિણીતી-રાઘવને ત્યાં પારણું બંધાયું

એકટ્રેસ પરિણીતી ચોપરા અને રાજકીય નેતા રાઘવ ચઢ્ઢાને ત્યાં પારણું બંધાયું છે. પરિણીતી અને રાઘવે સોશિયલ મીડિયા પર એક સંયુક્ત પોસ્ટ દ્વારા આ ખુશખબર ચાહકોને આપતા જણાવ્યું હતું કે તેમને ત્યાં પુત્ર-જન્મ થયો છે. 

અનેક હિન્દી ફિલ્મોમાં લાંબા સમય સુધી યાદગાર સંગીત પિરસનાર લોકપ્રિય સંગીતકાર આદેશ શ્રીવાસ્તવ (૫૧)નું બ્લડકેન્સરને કારણે ૪૫ દિવસ સુધી ઝઝૂમ્યા પછી ૫ સપ્ટેમ્બરે...

ઉદય શેટ્ટી (નાના પાટેકર) અને મજનૂભાઈ (અનિલ કપૂર) હવે કાળા કામ છોડીને વેપાર-ધંધો કરી રહ્યા છે. ઉદય અને મજનૂના જીવનમાં હવે કોઈ રંગ રહ્યો નથી અને તેઓ પણ કંટાળો...

જી. પી. સિપ્પીની ખૂબ જ યાદગાર ફિલ્મ ‘શોલે’ની રિમેક રામગોપાલ વર્માની આગ તેની રજૂઆતના ઘણા વર્ષ પછી પણ નિર્માતા-દિગ્દર્શક રામગોપાલ વર્માને દઝાડી રહી છે. વર્માની...

ગારસન ફર્નાન્ડિસ (જેકી શ્રોફ) દસ વર્ષે જેલમાંથી છૂટીને ઘરે પરત આવે છે. પરંતુ તેના જૂના જખમ હજી પણ તાજા છે અને ત્યારે પરિવાર જે સ્થિતિમાં એ આજે પણ એ જ પરિસ્થિતિમાં...

ફિલ્મ ફેડરેશન ઓફ ઇન્ડિયા દ્વારા ગુજરાતી ફિલ્મોના પીઢ અભિનેતા નરેશ કનોડિયાની પસંદગી ફોરેન ફિલ્મ સિલેક્શન જ્યુરીમાં થઇ છે.



to the free, weekly Gujarat Samachar email newsletter