એલેક્સા-સિરીને ટક્કર આપશે ‘મસ્તાની’ઃ હવે મેટા AIમાં દીપિકાનો અવાજ

દીપિકા પાદુકોણે તેની કારકિર્દીનું એક મોટું સીમાચિહ્ન હાંસલ કર્યું છે. હવે, અભિનેત્રીએ મેટા AI સાથે ભાગીદારી કરી છે. તેથી, તમે કોઇ પણ સમયે, કોઇ પણ સ્થળે અને જ્યારે ઇચ્છો ત્યારે તેની સાથે વાત કરી શકો છો.

પરિણીતી-રાઘવને ત્યાં પારણું બંધાયું

એકટ્રેસ પરિણીતી ચોપરા અને રાજકીય નેતા રાઘવ ચઢ્ઢાને ત્યાં પારણું બંધાયું છે. પરિણીતી અને રાઘવે સોશિયલ મીડિયા પર એક સંયુક્ત પોસ્ટ દ્વારા આ ખુશખબર ચાહકોને આપતા જણાવ્યું હતું કે તેમને ત્યાં પુત્ર-જન્મ થયો છે. 

ગોવિંદાની પુત્રી નર્મદા આ ફિલ્મથી ટીના આહુજા બનીને બોલીવૂડમાં પોતાની ફિલ્મ કારકિર્દી શરૂ કરી રહી છે. પ્રેમને પામવા માટે માણસ કેવી માથાકૂટમાં અટવાઈ જાય...

સલમાનખાનનું નામ હંમેશા વિવાદ સાથે જોડાયેલું છે. તેની નવી ફિલ્મ ‘બજરંગી ભાઈજાન’નું ટ્રેલર રિલીઝ થતાં જ તે એક નવા ધાર્મિક ઝમેલામાં ફસાયો છે.

હિન્દી ફિલ્મોમાં પોતાનું સ્થાન જમાવી રહેલી કેટરીના કૈફે હવે વૈશ્વિક ક્ષેત્રે નજર દોડાવી હોય તેવું લાગે છે. કારણ કે, થોડા અગાઉ તેણે કૂંગ-ફૂ નિષ્ણાત જેકી...

બે વર્ષ પહેલાં કોરિયોગ્રાફર રેમો ડિસોઝાએ બીજા જાણીતા ડાન્સ-ડાયરેક્ટરો અને અન્ય રિયલિટી શોથી સ્ટાર બનેલા ડાન્સરોને લઈને ‘ABCD: એની બડી કેન ડાન્સ’ નામની...

ગુજરાતની છોકરીઓ બહુ ઓછી હિન્દી ફિલ્મોમાં દેખાય છે અથવા તો તેમને બહુ ઓછી તક મળે છે. મધુર ભંડારકરની નવી ફિલ્મ ‘કેલેન્ડર ગર્લ્સ’થી ગાંધીનગરની અવની મોદી હિન્દી...

દૂરદર્શનનું ક્લેવર બદલાવવા અને તેને વ્યવસાયિક ધોરણે સ્પર્ધાત્મક બનાવવા માટે સરકારે પ્રસારભારતીના બોર્ડમાં અજય દેવગણની અભિનેત્રી પત્ની કાજોલ સહિતનાં કેટલાંક...



to the free, weekly Gujarat Samachar email newsletter