- 23 Jul 2015

ઘણા સમયથી ફિલ્મોમાં નહીં દેખાતી નેહા ધૂપિયાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સરકારની ટીકા કરી છે.
બોલિવૂડના ‘કિંગ ખાન' એટલે કે અભિનેતા શાહરુખ ખાનએ આંતરરાષ્ટ્રીય સ્તરે વધુ એક સિદ્ધિ હાંસલ કરી છે. તેમને પ્રતિષ્ઠિત ‘ન્યૂયોર્ક ટાઇમ્સ’ દ્વારા વર્ષ 2025 માટે જાહેર કરાયેલા 67 સૌથી ‘સ્ટાઇલિશ’ લોકોની યાદીમાં સામેલ કરાયો છે.
અર્જૂન રામપાલ ‘ધુરંધર’ ફિલ્મની સફળતાને કારણે ચર્ચામાં છે. ફિલ્મમાં તેણે મેજર ઇકબાલની ઉલ્લેખનીય ભૂમિકા નિભાવી છે. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર અત્યાર સુધીમાં 300 કરોડ રૂપિયાથી વધુનો વકરો કરી ચૂકી છે. અર્જૂન રામપાલે તાજેતરમાં એક પોડકાસ્ટમાં પોતાની ગર્લફ્રેન્ડ...

ઘણા સમયથી ફિલ્મોમાં નહીં દેખાતી નેહા ધૂપિયાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સરકારની ટીકા કરી છે.

અનેક ચીજ-વસ્તુઓ, બેંક વગેરેના બ્રાંડ એમ્બેસડેર મહાનાયક અમિતાભ બચ્ચને કેન્દ્ર સરકાર દ્વારા શરૂ થયેલી કિસાન ટીવી ચેનલના મહેનતાણા માટે એક ખુલાસો કર્યો છે.

થોડા સમય પહેલા શરૂ થયેલી દૂરદર્શનની કિસાન ચેનલના બ્રાન્ડ એમ્બેસેડર બનાવાયેલા અમિતાભ બચ્ચનને તેના માટે રૂ. ૬.૩૧ કરોડ ચૂકવાયા છે.

પ્રિયંકા ચોપરાએ ૧૮ જુલાઇએ તેનો ૩૩મો જન્મદિન ઉજવ્યો હતો.

પવનકુમાર ચતુર્વેદી (સલમાનખાન) ઉર્ફે બજરંગીનો ઉછેર મધ્યમવર્ગીય હિન્દુ પરિવારમાં થયો છે.

૨૦૦ વર્ષ અગાઉનું પ્રાચીન કથાનક ધરાવતી ફિલ્મ ‘બાહુબલી’ અંદાજે રૂ. ૨૫૦ કરોડના ખર્ચે નિર્માણ પામી છે, જે આજ સુધીની ભારતની સૌથી ખર્ચાળ ફિલ્મ છે.

વરસાદની આ સીઝનમાં બોલિવૂડમાં બે લગ્ન થયા છે.

કંગના રનૌતે બોલિવૂડમાં અત્યારે સારી નામના મેળવી છે. તેની ફિલ્મો પણ સફળ થઈ રહી છે.

બોલિવૂડની ‘ડિંપલ ગર્લ’ કહેવાતી દીપિકા પાદુકોણના ચાહકો વિદેશોમાં પણ છે.

‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ સિરિયલથી જાણીતી બનેલી દયાભાભી ઉર્ફે અમદાવાદની દિશા વાકાણીએ નવો સંસાર માંડવાનું નક્કી કર્યું છે.