આમિર ખાનના ભાઇ ફૈઝલે પરિવાર સાથેના તમામ સંબંધ તોડ્યા

આમિર ખાનના ભાઈ ફૈઝલ ખાને પોતાના પરિવાર સાથેના તમામ સંબંધો કાપી નાખવાની જાહેરાત સોશિયલ મીડિયા પર કરી છે. ફૈઝલે પોતાની પોસ્ટમાં આમિર અને પરિવારના સભ્યો સામે ભારોભાર નારાજગી વ્યક્ત કરી હતી. સાથે સાથે જ પરિવાર સાથેના સંબંધો કાપી સ્વતંત્રતા તથા ગરિમા...

81 વર્ષનાં સાયરાબાનુનું સોશિયલ મીડિયાના મંચ પર પદાર્પણ

પીઢ અભિનેત્રી અને સ્વ. દિલીપ કુમારનાં પત્ની સાયરાબાનુએ પોતાના 81મા જન્મદિવસે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ જોઇન કર્યું છે. તેમણે પતિ દિલીપ કુમારની સાથેની પોતાની યાદગાર તસવીરો પણ શેર કરી છે. વીતેલા જમાનાના જાજરમાન અભિનેત્રીએ એક્સ પર પોતાની પ્રથમ...

પ્રિયંકા ચોપરાની ફિલ્મ ‘મેરીકોમ’ને સ્વીડનના સ્ટોકહોમમાં યોજાયેલ ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ જુનિયરમાં શ્રેષ્ઠ ફિલ્મનો એવોર્ડ જાહેર થયો છે.



to the free, weekly Gujarat Samachar email newsletter