અનન્યા અને અર્જુનને વગોવતા બાબિલના વીડિયોથી ખળભળાટ

પ્રતિભાશાળી દિવંગત અભિનેતા ઈરફાન ખાનના પુત્ર બાબિલ ખાનનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. તેમાં તેણે અનન્યા પાંડે, અર્જુન કપૂર, શનાયા કપૂર, સિદ્ધાંત ચતુર્વેદી, આદર્શ ગૌરવ, રાઘવ જુયાલ સહિતના કલાકારો માટે બેફામ શબ્દપ્રયોગો કર્યા છે. આ...

સિંગર પવનદીપ રાજનને કાર અકસ્માતમાં ગંભીર ઈજા થઈ

ઇન્ડિયન આઇડલ 12ના વિનર પવનદીપ રાજનને રવિવારે રાત્રે કાર અકસ્માતમાં ગંભીર ઈજા થતાં નોઈડાની હોસ્પિટલમાં  દાખલ કરાયો છે. પવનદીપ ઉત્તરાખંડથી દિલ્હી આવતો રહ્યો હતો ત્યારે રાતે ત્રણ વાગ્યાના અરસામાં કારચાલકને ઝોકું આવી ગયું હતું.

બોલિવૂડ હવે હોલિવૂડના માર્ગે છે. હિન્દીની સાથોસાથ ઇંગ્લીશ ભાષામાં બનેલી અને આ ફિલ્મ ‘ફાઇન્ડીંગ ફેની’માં ગોવાના પોકોલિમ નામના એક ગામમાં રહેતા પાંચ લોકોની કહાની છે. 

ભારતમાં સ્વર્ગ સમાન જમ્મુ-કાશ્મીરમાં આવેલા ભયાનક પૂરથી થયેલા વિનાશથી રિતિક રોશન પણ દ્રવી ઉઠ્યો છે. તે એટલો ચિંતાતુર બન્યો છે કે પૂરથી પ્રભાવિત થયેલા લોકોની મદદ તેણે કમર કસી છે. આ પૂર પીડિતોને વિવિધ પ્રકારની મદદ કરવા માટે બોલિવૂડમાંથી ઘણા લોકો...



to the free, weekly Gujarat Samachar email newsletter