- 11 Dec 2014
મુંબઈ સેન્ટ્રલ રેલવે-સ્ટેશનની સામે આવેલા મરાઠા મંદિર થિયેટરમાં ૧૯ વર્ષથી સતત દર્શાવાતી ફિલ્મ ‘દિલવાલે દુલ્હનિયા લે જાએંગે’ (DDLJ)ને ૧૦૦૦ અઠવાડિયાં પૂરાં થયા બાદ ડિસેમ્બરમાં ઉતારી લેવાશે એવા અહેવાલોને મરાઠા મંદિરના સંચાલકે ખોટા ગણાવ્યા છે.