એલેક્સા-સિરીને ટક્કર આપશે ‘મસ્તાની’ઃ હવે મેટા AIમાં દીપિકાનો અવાજ

દીપિકા પાદુકોણે તેની કારકિર્દીનું એક મોટું સીમાચિહ્ન હાંસલ કર્યું છે. હવે, અભિનેત્રીએ મેટા AI સાથે ભાગીદારી કરી છે. તેથી, તમે કોઇ પણ સમયે, કોઇ પણ સ્થળે અને જ્યારે ઇચ્છો ત્યારે તેની સાથે વાત કરી શકો છો.

પરિણીતી-રાઘવને ત્યાં પારણું બંધાયું

એકટ્રેસ પરિણીતી ચોપરા અને રાજકીય નેતા રાઘવ ચઢ્ઢાને ત્યાં પારણું બંધાયું છે. પરિણીતી અને રાઘવે સોશિયલ મીડિયા પર એક સંયુક્ત પોસ્ટ દ્વારા આ ખુશખબર ચાહકોને આપતા જણાવ્યું હતું કે તેમને ત્યાં પુત્ર-જન્મ થયો છે. 

પોર્ન સ્ટારથી હિન્દી ફિલ્મોની અભિનેત્રી બનેલી સની લિયોને પોતાની લોકપ્રિયતાને ધ્યાનમાં લઈ અન્ય મોંઘી અભિનેત્રીઓની સાથે પોતાની સરખામણી કરી રહી છે. 

‘હું લગ્ન પહેલાં સેક્સ માણું કે પછી પતિ સિવાયના અન્ય લોકો સાથે સેક્સ માણું, હું ગમે તેવાં વસ્ત્રો પહેરું અને રાત્રે ઘરે ગમે ત્યારે આવું, મારી મરજી’, આવું નિવેદન આપતો દીપિકા પદુકોણનો અત્યારે સોશિયલ મીડિયા પર વાયરલ બન્યો છે.



to the free, weekly Gujarat Samachar email newsletter