એલેક્સા-સિરીને ટક્કર આપશે ‘મસ્તાની’ઃ હવે મેટા AIમાં દીપિકાનો અવાજ

દીપિકા પાદુકોણે તેની કારકિર્દીનું એક મોટું સીમાચિહ્ન હાંસલ કર્યું છે. હવે, અભિનેત્રીએ મેટા AI સાથે ભાગીદારી કરી છે. તેથી, તમે કોઇ પણ સમયે, કોઇ પણ સ્થળે અને જ્યારે ઇચ્છો ત્યારે તેની સાથે વાત કરી શકો છો.

પરિણીતી-રાઘવને ત્યાં પારણું બંધાયું

એકટ્રેસ પરિણીતી ચોપરા અને રાજકીય નેતા રાઘવ ચઢ્ઢાને ત્યાં પારણું બંધાયું છે. પરિણીતી અને રાઘવે સોશિયલ મીડિયા પર એક સંયુક્ત પોસ્ટ દ્વારા આ ખુશખબર ચાહકોને આપતા જણાવ્યું હતું કે તેમને ત્યાં પુત્ર-જન્મ થયો છે. 



to the free, weekly Gujarat Samachar email newsletter