પરિણીતી-રાઘવને ત્યાં પારણું બંધાયું

એકટ્રેસ પરિણીતી ચોપરા અને રાજકીય નેતા રાઘવ ચઢ્ઢાને ત્યાં પારણું બંધાયું છે. પરિણીતી અને રાઘવે સોશિયલ મીડિયા પર એક સંયુક્ત પોસ્ટ દ્વારા આ ખુશખબર ચાહકોને આપતા જણાવ્યું હતું કે તેમને ત્યાં પુત્ર-જન્મ થયો છે. 

ડીડીએલજે અને મરાઠા મંદિરનો રોમાન્સ

‘દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે’ રિલીઝ થયાને ભલે ત્રણ દસકા વીતી ગયા હોય, પરંતુ આજે પણ તે ઇતિહાસ રચી રહી છે. આ સુપરડુપર હિટ ફિલ્મ મુંબઈના આઈકોનિક સિંગલ સ્ક્રીન થિયેટર મરાઠા મંદિરમાં આજે પણ શો ચાલુ છે.

રીલ લાઇફમાં સામાન્ય લોકોને પોતાનો ભોગ બનાવતા એક વિલનને રીયલ લાઇફમાં દર્શકોના વધુ પડતા પ્રેમનો ભોગ બનવું પડ્યું છે.

દક્ષિણ ભારતીય ફિલ્મોના જાણીતા નિર્માતા ડી. રામાનાયડુનું લાંબી બીમારી બાદ ગત સપ્તાહે નિધન થયું છે. તેઓ ૭૮ વર્ષના હતા. નાયડુએ ‘રામુડુ-ભિમુડુ’, ‘શ્રીક્રિશ્ના તુલાભારમ’ અને ‘પ્રેમનગર’ જેવી યાદગાર ફિલ્મો બનાવી હતી.

આ ફિલ્મ એક એવા રહસ્યમય તસ્કર પર આધારિત છે જેને ક્યારેય કોઈએ જોયો નથી.



to the free, weekly Gujarat Samachar email newsletter