મુંબઈમાં ગઝલ સિંગર તલત અઝીઝના ઘરમાં ભીષણ આગ

મુંબઈના જૂહુ વિસ્તારમાં રહેતા ગઝલ ગાયક તલત અઝીઝના ડુપ્લેક્સ એપાર્ટમેન્ટમાં શુક્રવારે રાત્રે અચાનક ભીષણ આગ લાગી હતી. આગ એટલી ઝડપથી ફેલાઈ કે આખું ઘર સળગીને ખરાબ રીતે ક્ષતિગ્રસ્ત થઈ ગઈ. થરમાં ધુમાડો ભરાઈ જવાને કારણે શ્વાસ રુંધાતાં 70 વષીય તલત અઝીઝ,...

યામી ગૌતમ અને આદિત્ય ધરનું હિમાચલ પ્રયાણ

અભિનેત્રી યામી ગૌતમ અને ફિલ્મ નિર્માતા પતિ આદિત્ય ધરે મુંબઈની ઝાકઝમાળથી દૂર રહીને હિમાચલ પ્રદેશને પોતાનું કાયમી નિવાસ સ્થાન બનાવ્યું છે. અંગત જીવનને હંમેશા લાઈમલાઈટથી દૂર રાખનાર આ દંપતી હવે કામકાજ અર્થે જ મુંબઈ આવશે. શાંત અને કુદરતી વાતાવરણમાં...

એક્ટર અને સ્ટેન્ડ અપ કોમેડીઅન વીર દાસ હાલ ખૂબ ઉત્સાહી છે, કારણ કે તે 25 નવેમ્બરે ન્યૂ યોર્ક ખાતે યોજાનારા એમિ એવોર્ડ્ઝનું સંચાલન કરનારો પહેલો ભારતીય હશે....

રાઇટર ડિરેક્ટર રામ રેડ્ડીની ફિલ્મ ‘ધ ફેબલ’એ 38મા લીડ્ઝ ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ 2024ની મેઇન ઇન્ટરનેશનલ કોમ્પિટીશનનો બેસ્ટ ફિલ્મ માટેનો એવોર્ડ જીતીને ઇતિહાસ...

છેલ્લા 30 વરસથી સતત સિગારેટ ફૂંકનારા શાહરુખ ખાને તાજેતરમાં પોતાના જન્મદિવસના દિવસે ધૂમ્રપાન છોડી દીધાની જાહેરાત કરી છે. જોકે તેને શ્વાસ લેવામાં તકલીફ પડી...

ગુજરાતી ફિલ્મોની દુનિયાના સુપર સ્ટાર ગણાતા મલ્હાર ઠાકર અને ટીવી તથા ગુજરાતી ફિલ્મોની એક્ટ્રેસ પૂજા જોશી લગ્નબંધને બંધાઇ રહ્યા હોવાની વાતો કેટલાય દિવસોથી...

દીપિકા અને રણવીરે તેમની દીકરીનું નામ દુઆ રાખ્યું છે. દીપિકાએ જાતે દીકરીની પહેલી ઝલક સાથે આ નામ રાખ્યું હોવાની વાત સોશિયલ મીડિયા પર શેર કરી છે. દીપિકાએ...

લોકો ભલે માનતા હોય છે કે સેલિબ્રિટી તેમના આઉટફિટ રિપીટ કરતાં નથી, પરંતુ આલિયા બધાથી અલગ છે. તે ઘણી વખત કહી ચૂકી છે કે મારા વોર્ડ રોબમાં 365 દિવસની અલગ...

સારા અલી વીતેલા સપ્તાહે ફરી એક વખત બાબા કેદારનાથના દર્શનાર્થે પહોંચી હતી. કેદારનાથ મંદિરમાં દર્શન અને પૂજનઅર્ચન કરવા ઉપરાંત સારાએ ખળ-ખળ વહેતી મંદાકિની...

સોનમ કપૂરે વર્ષ 2018માં બિઝનેસમેન આનંદ આહુજા સાથે લગ્ન કર્યા લંડન શિફ્ટ થઈ ગઈ છે, પરંતુ કામકાજ અર્થે મુંબઇની અવરજવર સતત ચાલુ છે. સોનમે અઢળક સંપત્તિ ધરાવતા...

એક તરફ, બિશ્નોઇ ગેન્ગ સલમાન ખાનનો પીછો નથી છોડી રહી, અને તેને હત્યાની ધમકી આપી રહી છે. તો હવે સમગ્ર બિશ્નોઇ સમાજે પણ સલમાન ખાન અને તેના પિતા સલીમ ખાન સામે...

હૃતિક રોશનની ગર્લફ્રેન્ડ સબા આઝાદે પોતાના સોશિયલ મીડિયા હેન્ડલ પર હૃતિકની પૂર્વ પત્ની સુઝાન ખાન સાથેની પોતાની તસવીર શેર કરી છે. આ તસવીરમાં બન્ને સાથે હૃતિક...



to the free, weekly Gujarat Samachar email newsletter