મુંબઈમાં ગઝલ સિંગર તલત અઝીઝના ઘરમાં ભીષણ આગ

મુંબઈના જૂહુ વિસ્તારમાં રહેતા ગઝલ ગાયક તલત અઝીઝના ડુપ્લેક્સ એપાર્ટમેન્ટમાં શુક્રવારે રાત્રે અચાનક ભીષણ આગ લાગી હતી. આગ એટલી ઝડપથી ફેલાઈ કે આખું ઘર સળગીને ખરાબ રીતે ક્ષતિગ્રસ્ત થઈ ગઈ. થરમાં ધુમાડો ભરાઈ જવાને કારણે શ્વાસ રુંધાતાં 70 વષીય તલત અઝીઝ,...

યામી ગૌતમ અને આદિત્ય ધરનું હિમાચલ પ્રયાણ

અભિનેત્રી યામી ગૌતમ અને ફિલ્મ નિર્માતા પતિ આદિત્ય ધરે મુંબઈની ઝાકઝમાળથી દૂર રહીને હિમાચલ પ્રદેશને પોતાનું કાયમી નિવાસ સ્થાન બનાવ્યું છે. અંગત જીવનને હંમેશા લાઈમલાઈટથી દૂર રાખનાર આ દંપતી હવે કામકાજ અર્થે જ મુંબઈ આવશે. શાંત અને કુદરતી વાતાવરણમાં...

ધર્મેન્દ્રને હજુ સુધી દાદાસાહેબ ફાળકે પુરસ્કાર નહીં મળવા અંગે તેમના પત્ની તથા ભાજપ સાંસદ હેમા માલિનીએઅ અફસોસ વ્યક્ત કર્યો છે. હેમાએ કહ્યું છે કે ધરમજીને...

સાઉથથી લઇને બોલિવૂડના સ્ટાર્સને પોતાની આંગળી પર નચાવનારા સુપ્રસિદ્ધ કોરિયોગ્રાફર જાની માસ્ટર એક મહિનાથી બળાત્કારના આરોપસર જેલમાં છે. અને આ જ કારણસર તેને...

અકસ્માતે પોતાની રિવોલ્વરમાંથી ગોળી છૂટતાં ઇજાગ્રસ્ત થયેલા અભિનેતા ગોવિંદાને આખરે હોસ્પિટલમાંથી રજા મળી ગઈ છે. શુક્રવારે હોસ્પિટલમાંથી બહાર આવતી વખતે બે...

શાહરુખ ખાન કોઇ એવોર્ડ શોના મંચ પર હોય છે ત્યારે ખુબ મસ્તી કરતા જોવા મળે છે. તાજેતરમાં સંપન્ન થયેલા ‘આઈફા’ એવોર્ડ સમારંભમાં પણ દર્શકોને એવો જ અનુભવ થયો. તેમણે...

આમિર ખાનના પ્રોડક્શન બેનરમાં બનેલી અને પિતૃસત્તા પર હળવી શૈલીમાં વ્યંગ કરતી ફિલ્મ ‘લાપતા લેડિઝ’ ઓસ્કરમાં ભારતની ઓફિશિયલ એન્ટ્રી તરીકે ઓસ્કરમાં રજૂ થશે.

દિગ્ગજ અભિનેતા મિથુન ચક્રવર્તીને દાદાસાહેબ ફાળકે એવોર્ડથી સન્માનિત કરાશે. મિથુનદાને 8 ઓક્ટોબરે યોજાનારા 70મા નેશનલ ફિલ્મ એવોર્ડ્સ સમારોહમાં આ સન્માન એનાયત...

વધુ એક બોલિવૂડ સેલિબ્રિટી લગ્નસંબંધોમાંથી બહાર નીકળી ગઇ હોવાના સમાચાર છે. આઠ વર્ષ અગાઉ મોહસિન અખ્તર મીર સાથે ઘરસંસાર માંડનાર ઊર્મિલા માતોંડકરે હવે છૂટાછેડા...

અબુધાબીમાં યોજાયેલા ‘આઈફા’ એવોર્ડ્સમાં રણબીર કપૂરની ‘એનિમલ’એ બેસ્ટ ફિલ્મનો એવોર્ડ જીત્યો છે. બોલિવૂડ ટોચના સિતારાઓની ઉપસ્થિતિથી ચમકતા-દમકતા ઈન્ટરનેશનલ...

‘આઇફા’ ઈવેન્ટમાં રેખાએ આપેલા પર્ફોર્મન્સના અનેક ફોટો અને વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયા છે. ક્લિપમાં જોઈ શકાય છે કે રેખા ‘તૌસે નૈના લગા કે...’ અને ‘અઠરા...



to the free, weekly Gujarat Samachar email newsletter