ધરમજી જેવું સ્મિત, આકર્ષણ અને ઉષ્મા મળવી દુર્લભઃ બિગ બી

બોલિવૂડના મહાનાયક અમિતાભ બચ્ચને એક ભાવુક બ્લોગ લખીને હી-મેન ધર્મેન્દ્રની વિદાયને લાગણીસભર અંજલિ આપી છે. તેમણે લખ્યું છે કે આ વ્યવસાયમાં તેમના જેવું સ્મિત, આકર્ષણ અને હુંફ મળવી રેર છે. બિગ બીએ તેમના બ્લોગમાં લખ્યું છે, ‘વધુ એક બહાદુર અને વિશાળ...

સેલિના જેટલીએ પતિ સામે ડોમેસ્ટિક વાયોલન્સની ફરિયાદ નોંધાવી

ભૂતપૂર્વ એકસ્ટ્રેસ સેલિના જેટલીએ ઓસ્ટ્રીયન પતિ પીટર હેગ વિરુદ્ધ મુંબઇની અંધેરી કોર્ટમાં ડોમેસ્ટિક વાયોલન્સના કેસમાં ફરિયાદ નોંધાવી છે. પીટર હેગ વિરુદ્ધ ડોમેસ્ટિક વાયેલન્સના કાયદા હેઠળ, ક્રુરતા અને માનસિક શોષણનો આરોપ મૂકાયો છે.

અયોધ્યામાં શ્રી રામમંદિર પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે અનેક રાજ્યોમાં આંશિક કે પૂર્ણ રજા જાહેર કરવામાં આવી હતી. જેમાંથી બોલિવૂડ ઈન્ડસ્ટ્રી પણ બાકાત નહોતી....

ભારતીય સિને જગતના કલાકાર કસબીઓનાં સૌથી મોટાં સંગઠન ફેડરેશન ઓફ વેસ્ટર્ન ઈન્ડિયા સિને એમ્પ્લોઈઝ એસોસિએશને ફિલ્મ નિર્માતાઓને માલદીવમાં શૂટિંગ નહીં કરવા જણાવ્યું...

પંકજ ત્રિપાઠીને મુખ્ય ભૂમિકામાં ચમકાવતી ‘મેં અટલ હૂ’ ફિલ્મની ચાહકોમાં આતુરતાપૂર્વક સાતે રાહ જોવાઇ રહી છે. પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીજીની જીવનગાથા...

ખુશી કપૂર અને વૈદાંગ રૈના અનુરાગ કશ્યપની દીકરી આલિહાની બર્થ ડે પાર્ટીમાં સાથે દેખાયાં હતાં. આ સાથે જ તેમની ડેટિંગની અટકળોને વેગ મળ્યો છે.

બોલિવૂડ સ્ટાર હૃતિક રોશને 10 જાન્યુઆરીએ 50મો જન્મદિવસ ઊજવ્યો છે. આજે રૂ. 3117 કરોડની સંપત્તિ સાથે ભારતનો ત્રીજો સૌથી અમીર અભિનેતા ગણાતો હૃતિક 2000માં ફિલ્મ...

વર્ષ 2023ના અંતિમ દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમનાં ‘મન કી બાત’ કાર્યક્રમમાં ઘણી જાણીતી હસ્તીઓના ઓડિયો લોકોને સંભળાવ્યા હતા. આમાંનો એક અવાજ ‘ખિલાડી...

હિન્દી સિનેજગતના જાણીતા ગીતકાર, કવિ અને પટકથા લેખક જાવેદ અખ્તરે જણાવ્યું છે કે અયોધ્યામાં રામમંદિરના નિર્માણ સામે કોઈને વાંધો ન હોવો જોઈએ. તેમણે મંદિરનિર્માણથી...

સુહાના ખાન અને અગત્સ્ય નંદા ઇન્ટરનેશનલ એરપોર્ટ પર સાથે જોવા મળતાં બંને સાથે સાથે નવું વર્ષ મનાવીને પાછાં ફર્યાં હોવાનું કહેવાય છે. જોકે, એરપોર્ટ પર બંને...



to the free, weekly Gujarat Samachar email newsletter