‘કાંટે’ના દિગ્દર્શક સંજય ગુપ્તાનું બાથરૂમમાં પડી જતાં મોત

‘કાંટે’, ‘શૂટઆઉટ એટ લોખંડવાલા’, ‘મુસાફિર’ જેવી ફિલ્મોના દિગ્દર્શક સંજય ગુપ્તાએ અણધારી વિદાય લીધી છે. રાતે ઘરના બાથરૂમમાં પડી જતાં માથામાં ગંભીર ઇજા થઇ હતી, જે તેમના માટે જીવલેણ સાબિત થઇ હતી. 

રામાયણઃ ધ રાઈઝ ઓફ એ લેજન્ડના સ્ટાર કલાકારો લંડનના આંગણે

ભારતના પ્રાચીન મહાકાવ્યોમાં એક ‘રામાયણ’ને કેન્દ્રમાં રાખી સર્જાયેલી ફિલ્મ રામાયણઃ ધ રાઈઝ ઓફ એ લેજન્ડના સ્ટાર કલાકારો યશ, રણબીર કપૂર, સાઈ પલ્લવી, નમિત મલ્હોત્રા અને નિતેશ તિવારીનો જાદુ લંડનની પ્રતિષ્ઠિત કોરીન્થીઆ હોટેલ ખાતે ફેલાયો હતો જ્યાં તેઓ...

હાલ યૂકે ટૂર પર પહોંચેલા પંજાબી સિંગર કરણ ઔજલા પર તાજેતરમાં લંડન ખાતે શો દરમિયાન દર્શકોમાંથી કોઇએ બૂટ ફેકતાં તેણે થોડા સમય માટે શો અટકાવી દીધો હતો.

અભિનેત્રી દીપિકા પાદુકોણ અને રણવીર સિંહને ત્યાં રવિવારે દીકરીનો જન્મ થયો હોવાના સમાચારથી સ્ટાર દંપતીના ચાહકોમાં ખુશીની લહેર દોડી ગઇ છે. દીપિકાને શનિવારે...

ટીમ ઇંડિયાના પૂર્વ ક્રિકેટર યુવરાજ સિંઘના જીવન પર આધારિત બાયોપિક બનાવવાનું નક્કી થયું છે. ભૂષણ કુમારની કંપની ટી-સિરીઝ આ ફિલ્મનું નિર્માણ કરશે અને આ ડાબોડી...

દીપિકા પદુકોણ હાલ પોતાના અંગત જીવન માટે ચર્ચામાં છે. અભિનેત્રી હાલમાં જ પોતાના બેબી બમ્પ સાથે જોવા મળી હતી તેમજ તે પોતાના નવા ઘર માટે પણ ચર્ચામાં છે. અભિનેત્રીની...

મલાઇકા અરોરાની સુંદરતાની વાત આવે ત્યારે સમય જાણે રોકાઈ ગયો હોય તેમ લાગે છે. મલાઈકા અરોરા એક્ટર - ડાન્સર - વીજે - મોડેલ સહિત અનેક ઓળખ ધરાવે છે. મલાઈકાની...

પ્રતિભાશાળી યુવા અભિનેતા-દિગ્દર્શક શ્રેયસ તળપદેના મોતની અફવા ફેલાતાં તેણે સોશિયલ મીડિયામાં ચાહકોને આવી અફવામાં ન માનવા વિનંતી કરી હતી.

સલમાન ખાને તાજેતરમાં મુંબઈમાં એક ઇવેન્ટમાં હાજરી આપી હતી. આ ઇવેન્ટના ઘણા વીડિયો વાઇરલ થયાં છે. જેમાંથી એક વીડિયોમાં સલમાને ગણેશોત્સવને લઈને ઘણી સારી વાત...

લોકસભામાં સાંસદ બન્યા પછી કંગના રણૌતની પહેલી ફિલ્મ ‘ઈમરજન્સી’ રિલીઝ થવાની તૈયારીમાં છે. કંગનાએ લોકસભા ચૂંટણીના પગલે ફિલ્મની રિલીઝ અટકાવી હતી, પરંતુ હવે...

ઊર્મિલા માતોંડકરની ચર્ચિત ફિલ્મ ‘સ્કેન્ડલ’ સહિત અડધો ડઝનથી વધુ ફિલ્મોના નિર્માતા અને તેમના સમયના ફિલ્મી મેગેઝિન ‘સ્ટારડસ્ટ’ના પ્રકાશક નારી હીરાનું 86 વર્ષની...



to the free, weekly Gujarat Samachar email newsletter