‘કાંટા લગા...’ ગર્લ શેફાલી જરીવાલાનું નિધનઃ મૃત્યુના કારણ અંગે અટકળ

‘કાંટા લગા...’ ફેમ ટીવી અને ફિલ્મ અભિનેત્રી શેફાલી જરીવાલાનું શુક્રવારે રાત્રે મૃત્યુ થઈ ગયું. માત્ર 42 વર્ષની શેફાલીના આકસ્મિક મૃત્યુ માટે જાત જાતનાં અનુમાનો કરાઈ રહ્યાં છે. હવે પોલીસ તરફથી તેના મૃત્યુ અંગે એક મહત્ત્વની માહિતી જાણવા મળી છે....

અમિતાભ પછી સંપત્તિનું હકદાર કોણ?

‘હાઉસફુલ-5’ બોક્સ ઓફિસ પર સારી કમાણી કરી રહી છે, તેથી અભિષેક બચ્ચન ચર્ચામાં છે. દરમિયાનમાં અભિષેક બચ્ચન માટેનો અમિતાભ બચ્ચનનો એક જૂનો ઇન્ટરવ્યૂ વાઈરલ થઈ રહ્યો છે.

પીઢ અભિનેતા શક્તિ કપૂર બહુ લાંબા સમય પછી કોઈ બોલિવૂડ ફિલ્મમાં વિલનની ભૂમિકામાં દેખાશે. રણબીર કપૂરની આગામી ફિલ્મ ‘એનિમલ’માં શક્તિ કપૂર એક ગેંગસ્ટરની ભૂમિકામાં...

સલીમ ખાન બોલિવૂડનું એ નામ છે જેમણે એકથી ચઢતી એક ફિલ્મોની કહાની લખી છે. તેમનો દીકરો સલમાન ખાન બોલિવૂડનો એ દિગ્ગજ એક્ટર છે, જે વર્ષોથી કરોડો ફેન્સના દિલ...

શાહરુખ ખાનની બ્લોકબસ્ટર ફિલ્મ ‘પઠાણ’ની સફળતા બાદ ‘ડોન’ સિક્વલમાં ત્રીજી ફિલ્મ શરૂ થવાની આતુરતાથી રાહ જોવાતી હતી. શાહરુખ ખાન સાથે જ ‘ડોન’-૩ બનવાનું નિશ્ચિત...

ફ્રાન્સમાં યોજાયેલા કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં ઐશ્વર્યા રાય બચ્ચનની રેડ કાર્પેટ એન્ટ્રીએ ચર્ચા જગાવી હતી. ઐશ્વર્યાની એન્ટ્રી સાથે જ કાન્સમાં હાજર બધા કેમેરા...

બોલિવૂડની ટોચની એક્ટ્રેસ દીપિકા પદુકોણે વધુ એક સિદ્ધિ મેળવી છે. તે વિશ્વના પ્રતિષ્ઠિત ‘ટાઇમ’ મેગેઝિનના કવર પેજ પર ચમકી છે. મેગેઝિનમાં પ્રકાશિત લેખમાં તેને...

સારા અલી ખાનને ફરવાનો બહુ શોખ છે. જ્યારે પણ તે શૂટિંગમાંથી ફ્રી હોય ત્યારે પોતાનાં મિત્રો સાથે ફરવા નીકળી પડે છે. તાજેતરમાં જ તેણે કેદારનાથ ધામનાં દર્શન...

લોકપ્રિય ટીવી સિરીયલ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ તેની સ્ટારકાસ્ટ અંગે અવારનવાર ચર્ચામાં રહે છે. છેલ્લાં 15 વર્ષથી આ સિરીયલમાં રોશન કૌર સોઢીનું પાત્ર ભજવી...

બોલિવૂડ અભિનેત્રી પરિણીતિ ચોપરા અને આમ આદમી પાર્ટી (‘આપ’)ના યુવા નેતા રાઘવ ચઢ્ઢાની શનિવારે રાત્રે નવી દિલ્હીના કપૂરથલા હાઉસ ખાતે યોજાયેલી એન્ગેજમેન્ટ સેરેમનીની...

ડિમ્પલ કાપડિયા આયુષ્યના છ દસકા પણ વટાવી ચૂકી છે. નિવૃત્તિની આ ઉંમરે પણ તેની પાસે કામની ખોટ નથી. તેને વધુ એક વેબ સીરિઝ મળી છે. ‘સાસ બહુ ઔર ફલેમિંગો' નામની...



to the free, weekly Gujarat Samachar email newsletter