‘કાંટા લગા...’ ગર્લ શેફાલી જરીવાલાનું નિધનઃ મૃત્યુના કારણ અંગે અટકળ

‘કાંટા લગા...’ ફેમ ટીવી અને ફિલ્મ અભિનેત્રી શેફાલી જરીવાલાનું શુક્રવારે રાત્રે મૃત્યુ થઈ ગયું. માત્ર 42 વર્ષની શેફાલીના આકસ્મિક મૃત્યુ માટે જાત જાતનાં અનુમાનો કરાઈ રહ્યાં છે. હવે પોલીસ તરફથી તેના મૃત્યુ અંગે એક મહત્ત્વની માહિતી જાણવા મળી છે....

અમિતાભ પછી સંપત્તિનું હકદાર કોણ?

‘હાઉસફુલ-5’ બોક્સ ઓફિસ પર સારી કમાણી કરી રહી છે, તેથી અભિષેક બચ્ચન ચર્ચામાં છે. દરમિયાનમાં અભિષેક બચ્ચન માટેનો અમિતાભ બચ્ચનનો એક જૂનો ઇન્ટરવ્યૂ વાઈરલ થઈ રહ્યો છે.

સ્ટાર એક્ટર રણવીર સિંહને ફિલ્મ ‘બેન્ડ બાજા બારાત’થી અભિનય ક્ષેત્રે બ્રેક આપનાર યશરાજ રાજ ફિલ્મ્સે હવે તેની સામેથી મોં ફેરવી લીધું હોવાના અહેવાલ છે. બોલીવૂડનાં...

પ્રિયંકા ચોપરાએ ન્યૂ યોર્કના મેટ ગાલા ઇવેન્ટમાં પહેરેલા ડાયમંડ નેકલેસની કિંમત 25 મિલિયન ડોલર (આશરે 204 કરોડ રૂપિયા) અંદાજવામાં આવી છે. આ નેકલેસનું 12મી...

નાટ્યકલા ક્ષેત્રેથી હિન્દી ફિલ્મઉદ્યોગમાં પગરણ માંડનારા અને એન્ટ્રી સાથે જ ઇન્ડસ્ટ્રીમાં પોતાનું મજબૂત સ્થાન જમાવનારા મનોજ બાજપેયીનું સ્વપ્ન છે ડ્રામા...

‘ધ કાશ્મીર ફાઈલ્સ’માં લઘુમતી હિન્દુઓ પર થયેલા અત્યાચારોને પહેલી વાર ફિલ્મમાં દર્શાવાયા હતા. આ ફિલ્મે વિવાદના વમળો સર્જ્યા હતા. હવે ‘ધ કેરાલા સ્ટોરી’એ તેના...

ન્યૂ યોર્કમાં મેટ્રોપોલિટન મ્યુઝિયમ ઓફ આર્ટ કોશ્ચ્યુમ ઇન્સ્ટિટ્યુટ માટે ભંડોળ એકત્ર કરવા મેટ ગાલા ઇવેન્ટનું આયોજન કરાયું હતું. 

હિન્દી ફિલ્મઉદ્યોગમાં આગવી લોકપ્રિયતા ધરાવતા ફિલ્મફેર એવોર્ડનો રંગારંગ સમારોહ શુક્રવારે યોજાઇ ગયો. જેમાં પ્રતિભાશાળી કલાકાર રાજકુમાર રાવે બેસ્ટ એક્ટરનો...

યુવા અભિનેત્રી ઝિયા ખાનના બહુચર્ચિત આત્મહત્યા કેસમાં સીબીઆઇની વિશેષ કોર્ટે ચુકાદો જાહેર કર્યો છે. લગભગ એક દાયકા જૂના આ કેસમાં કોર્ટે આરોપી સૂરજ પંચોલીને...

બોલ્ડ અને બિન્દાસ કંગના રણૌતના નિવેદનો દર વખતે બોલિવૂડના મોટા માથાં માટે મુશ્કેલી લઈને આવે છે. આ વખતે કંગનાએ આમિર ખાનને આડે હાથ લીધો છે. કંગનાએ ટીવી શો...



to the free, weekly Gujarat Samachar email newsletter