ધનુષ અને મૃણાલ ઠાકુર વેલેન્ટાઇન ડે પર લગ્ન કરશે?

દક્ષિણ ભારતીય અભિનેતા ધનુષ અને મૃણાલ ઠાકુર ગયા ઓગસ્ટ મહિનાથી ડેટિંગ કરી રહ્યા હોવાની ચર્ચા છે અને હવે તેઓ આવતા મહિને લગ્ન કરવાના હોવાના અહેવાલો ફરતા થયા છે.

‘ભારત મારી પ્રેરણા, મારો ગુરુ, મારું ઘર’

ઓસ્કાર વિજેતા સંગીતકાર અને ગાયક એ.આર. રહેમાન છેલ્લા કેટલાક દિવસોથી તેમના એક નિવેદનને કારણે વિવાદોના કેન્દ્રમાં છે. એક ઈન્ટરવ્યુ દરમિયાન તેમણે કહ્યું હતું કે, છેલ્લા 8 વર્ષથી તેમની પાસે બોલિવૂડમાં કામ નથી અને તેની પાછળ ‘સાંપ્રદાયિક કારણો’ હોઈ...

ખુશી કપૂર અને વૈદાંગ રૈના અનુરાગ કશ્યપની દીકરી આલિહાની બર્થ ડે પાર્ટીમાં સાથે દેખાયાં હતાં. આ સાથે જ તેમની ડેટિંગની અટકળોને વેગ મળ્યો છે.

બોલિવૂડ સ્ટાર હૃતિક રોશને 10 જાન્યુઆરીએ 50મો જન્મદિવસ ઊજવ્યો છે. આજે રૂ. 3117 કરોડની સંપત્તિ સાથે ભારતનો ત્રીજો સૌથી અમીર અભિનેતા ગણાતો હૃતિક 2000માં ફિલ્મ...

વર્ષ 2023ના અંતિમ દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમનાં ‘મન કી બાત’ કાર્યક્રમમાં ઘણી જાણીતી હસ્તીઓના ઓડિયો લોકોને સંભળાવ્યા હતા. આમાંનો એક અવાજ ‘ખિલાડી...

હિન્દી સિનેજગતના જાણીતા ગીતકાર, કવિ અને પટકથા લેખક જાવેદ અખ્તરે જણાવ્યું છે કે અયોધ્યામાં રામમંદિરના નિર્માણ સામે કોઈને વાંધો ન હોવો જોઈએ. તેમણે મંદિરનિર્માણથી...

સુહાના ખાન અને અગત્સ્ય નંદા ઇન્ટરનેશનલ એરપોર્ટ પર સાથે જોવા મળતાં બંને સાથે સાથે નવું વર્ષ મનાવીને પાછાં ફર્યાં હોવાનું કહેવાય છે. જોકે, એરપોર્ટ પર બંને...

આમિર ખાનની દીકરી ઈરા સેલિબ્રિટીસ ફિટનેસ ટ્રેનર નૂપુર શિખરે સાથે લગ્નબંધને બંધાઇ છે. મુંબઈની એક ફાઈવ સ્ટાર હોટલમાં એ ત્રીજી જાન્યુઆરીએ યોજાયેલા લગ્ન સમારોહમાં...

સલમાન ખાનના ભાઈ અરબાઝ ખાને મેકઅપ આર્ટિસ્ટ શુરા ખાન સાથે મુંબઈમાં લગ્ન કર્યા છે. મલાઈકા સાથે ડાઈવોર્સ બાદ અરબાઝ અને મોડેલ જ્યોર્જિયા એન્ડ્રિયાની વચ્ચે લાંબો...

વર્ષ 2024નું સ્વાગત કરવા માટે બોલિવૂડનાં ઘણી સેલિબ્રિટિઝ વિદેશ પહોંચી હતી. સોશિયલ મીડિયા એકાઉન્ટ સેલિબ્રિટીઝનાં આ વેકેશન પિક્ચર્સથી ઉભરાઈ રહ્યું છે. કેટલાંક...



to the free, weekly Gujarat Samachar email newsletter