મુંબઈમાં ગઝલ સિંગર તલત અઝીઝના ઘરમાં ભીષણ આગ

મુંબઈના જૂહુ વિસ્તારમાં રહેતા ગઝલ ગાયક તલત અઝીઝના ડુપ્લેક્સ એપાર્ટમેન્ટમાં શુક્રવારે રાત્રે અચાનક ભીષણ આગ લાગી હતી. આગ એટલી ઝડપથી ફેલાઈ કે આખું ઘર સળગીને ખરાબ રીતે ક્ષતિગ્રસ્ત થઈ ગઈ. થરમાં ધુમાડો ભરાઈ જવાને કારણે શ્વાસ રુંધાતાં 70 વષીય તલત અઝીઝ,...

યામી ગૌતમ અને આદિત્ય ધરનું હિમાચલ પ્રયાણ

અભિનેત્રી યામી ગૌતમ અને ફિલ્મ નિર્માતા પતિ આદિત્ય ધરે મુંબઈની ઝાકઝમાળથી દૂર રહીને હિમાચલ પ્રદેશને પોતાનું કાયમી નિવાસ સ્થાન બનાવ્યું છે. અંગત જીવનને હંમેશા લાઈમલાઈટથી દૂર રાખનાર આ દંપતી હવે કામકાજ અર્થે જ મુંબઈ આવશે. શાંત અને કુદરતી વાતાવરણમાં...

બોલિવૂડ અભિનેતા સલમાન ખાન પછી પિતા સલીમ ખાનને પણ ધમકીઓ મળવા લાગી છે. તાજેતરમાં એક મહિલાએ સલીમ ખાનને જેલમાં બંધ ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈને નામે ધમકી આપી...

સૈયામી ખેરે જર્મનીમાં યોજાતી પ્રતિષ્ઠિત આયર્નમેન ટ્રાએથલોન પૂરી કરીને ઇતિહાસ રચ્યો છે. આ સાથે જ તે આવી સિદ્ધિ મેળવનાર પહેલી ભારતીય એક્ટ્રેસ બની છે. આયર્નમેન...

‘સ્ત્રી-ટુ’નું ગીત ‘આઈ નહીં’, ‘આજ કી રાત’, ફિલ્મ ‘પુષ્પા’નું ગીત ‘શ્રીવલ્લી’ના કોરિયોગ્રાફર જાની માસ્ટરની 19 સપ્ટેમ્બરે સેક્સ્યુઅલ હેરેસમેન્ટના આરોપમાં...

બોલિવૂડ સિંગર હિમેશ રેશમિયાના પિતા અને મ્યુઝિક કંપોઝર તથા ફિલ્મ નિર્માતા વિપિન રેશમિયાનું 18 સપ્ટેમ્બરે અવસાન થયું છે. થોડા સમયથી તેમને શ્વાસ લેવામાં તકલીફ...

અદિતી રાવ હૈદરી અને સિદ્ધાર્થ 400 વરસ પ્રાચીન મંદિરમાં લગ્ન કર્યા છે. અભિનેત્રીએ ઇન્સ્ટાગ્રામ પર તસવીરો શેર કરીને આ જાણકારી આપી છે. અદિતિ-સિદ્ધાર્થે ત્રણ...

હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રી હોય કે પછી સાઉથની ફિલ્મો હોય, બંનેના કલાકારો ખૂબ લોકપ્રિય છે અને તેઓ એકબીજાના કામને પણ વખાણે છે. પરિણામે આજે માત્ર પ્રાદેશિક સ્તરે...

મિલેનિયમ મેગાસ્ટાર અમિતાભ બચ્ચન કેબીસીના એપિસોડમાં જેટલા રસપ્રદ કિસ્સા સંભળાવે છે તેટલા રસપ્રદ કિસ્સા મુલાકાતોમાં નથી કહેતા. કેબીસીની સિઝન-16માં અમિતાભે...

સલમાન ખાન સાથે નામ જોડાય તે બ્રાન્ડ માટે લોકોની ઉત્સુકતા વધી જતી હોય છે. આથી જ પોતાના કાંડા પર હિરાજડિત ઘડિયાળ દર્શાવતો સલમાનનો વીડિયો ઝડપથી વાઈરલ થઈ રહ્યો...

સેલિબ્રિટી કપલ રણવીર-દીપિકાના ઘેર હાલમાં ખુશીનો માહોલ છે. દીપિકાએ 8 સપ્ટેમ્બરના રોજ એચ.એન. રિલાયન્સ ફાઉન્ડેશન હોસ્પિટલમાં પુત્રીને જન્મ આપ્યો છે ત્યારથી...

બોલિવૂડ અભિનેત્રી મલાઈકા અરોરાના પિતા અનિલ અરોરાનું નિધન થયું છે. તેમણે 11 સપ્ટેમ્બરે સવારે મુંબઇના બાન્દ્રા સ્થિત એપાર્ટમેન્ટ બિલ્ડિંગમાં છઠ્ઠા માળે આવેલા...



to the free, weekly Gujarat Samachar email newsletter