‘કાંટા લગા...’ ગર્લ શેફાલી જરીવાલાનું નિધનઃ મૃત્યુના કારણ અંગે અટકળ

‘કાંટા લગા...’ ફેમ ટીવી અને ફિલ્મ અભિનેત્રી શેફાલી જરીવાલાનું શુક્રવારે રાત્રે મૃત્યુ થઈ ગયું. માત્ર 42 વર્ષની શેફાલીના આકસ્મિક મૃત્યુ માટે જાત જાતનાં અનુમાનો કરાઈ રહ્યાં છે. હવે પોલીસ તરફથી તેના મૃત્યુ અંગે એક મહત્ત્વની માહિતી જાણવા મળી છે....

અમિતાભ પછી સંપત્તિનું હકદાર કોણ?

‘હાઉસફુલ-5’ બોક્સ ઓફિસ પર સારી કમાણી કરી રહી છે, તેથી અભિષેક બચ્ચન ચર્ચામાં છે. દરમિયાનમાં અભિષેક બચ્ચન માટેનો અમિતાભ બચ્ચનનો એક જૂનો ઇન્ટરવ્યૂ વાઈરલ થઈ રહ્યો છે.

ગુજરાતી રંગભૂમિ અને ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝે એક પ્રતિભાશાળી અભિનેત્રીને ગુમાવી છે. હેપ્પી ભાવસાર રંગભૂમિ અને ફિલ્મો ક્ષેત્રે જાણીતું નામ હતું. 

મેગાસ્ટાર અમિતાભ બચ્ચન ફરી એક વાર કોરોના સંક્રમિત થયા છે. તેમણે સોશિયલ મીડિયા પર આ અંગે જાણકારી આપતાં જ ફેન્સ તેના ઝડપી સ્વસ્થ થવાની પ્રાર્થના કરી રહ્યા...

કેનેડામાં એક સડકને ભારતીય સંગીતકાર એ.આર. રહેમાનનું નામ અપાયું છે. ખુદ રહેમાને આ વિગત સોશિયલ મીડિયા પર શેર કરી છે. રહેમાને જણાવ્યું હતું કે, મારા જીવનમાં...

આમિર ખાનની લાલ સિંહ ચઢ્ઢા અને અક્ષયકુમારની રક્ષાબંધન બોક્સ ઓફિસ પર લથડિયા ખાઈ રહી છે. પહેલા વીકમાં જ બંને ફિલ્મના અનેક શો ખાલી રહ્યા છે. અનેક થિયેટરમાં...

બોલિવૂડ એક્ટર ટાઈગર શ્રોફ અને દિશા પટની વચ્ચે બ્રેકઅપના સમાચારો હવે જૂના થઇ ગયા છે, હવે ટાઈગર શ્રોફ અને મોડેલ આકાંક્ષા શર્મા રિલેશનશિપમાં હોવાના અહેવાલ...

હોલીવૂડ મીડિયામાં એવી અટકળો ચાલી રહી છે કે ઓસ્કરમાં ભારતની સત્તાવાર એન્ટ્રી તરીકે દક્ષિણ ભારતની સુપરહિટ ફિલ્મ ‘RRR’ને શોર્ટલિસ્ટ થઇ શકે છે.

મનોરંજન જગતમાંથી શનિવારે એક સારા સમાચાર આવ્યા છે. બોલિવૂડ એક્ટ્રેસ સોનમ કપૂરે પોતાના પહેલા સંતાનને જન્મ આપ્યો છે. જાણકારી અનુસાર, એક્ટ્રેસે દીકરાને જન્મ...

કરોડો રૂપિયાના મની લોન્ડરિંગ કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી) દ્વારા આખરે જેક્વેલિન ફર્નાન્ડિઝને સહઆરોપી બનાવાઇ છે. મહાઠગ સુકેશ ચંદ્રશેખરે છેતરપિંડી...



to the free, weekly Gujarat Samachar email newsletter