ટાઈટન્સના ખેલાડીઓ દ્વારા ગુજરાત સ્થાપના દિનની ઉજવણી

આઇપીએલ ફ્રેન્ચાઇઝી ગુજરાત ટાઇટન્સે પણ ગુજરાત સ્થાપના દિવસની ઉજવણી કરી હતી. આ દિવસે અમદાવાદમાં મેચ રમવા આવેલી ટીમના ખેલાડીઓ બટાકાવડા, ભજિયા, પાત્રા તથા ફાફડા સહિત ગુજરાતી વાનગીઓનો આનંદ માણવા સાથે ડાંડિયા રાસ પણ રમ્યા હતા.

14 વર્ષના વૈભવ સુર્યવંશીની 35 બોલમાં સદી!

રાજસ્થાન રોયલ્સના ઓપનર વૈભવ સુર્યવંશીએ ક્રિકેટ વિશ્વમાં ધમાકો સર્જતા માત્ર 38 બોલમાં જ 7 ચોગ્ગા અને 11 છગ્ગા સાથે 101 રન ફટકારર્યા છે. આ સાથે જ રાજસ્થાન રોયલ્સે આઈપીએલની તેની મેચમાં ગુજરાત ટાઇટન્સને આઠ વિકેટથી 4.1 ઓવરો બાકી હતી ત્યારે પરાજય...

આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કારકિર્દીની પ્રથમ મેચમાં જ મેન ઓફ ધ મેચ બનેલા જ્યોર્જ વર્કરના આક્રમક ૬૨ રન બાદ બોલર્સે કરેલી ચુસ્ત બોલિંગની મદદથી ન્યૂ ઝીલેન્ડે અહીં રમાયેલી એકમાત્ર ટી૨૦ મેચમાં ઝિમ્બાબ્વેને ૮૦ રનથી હાર આપી હતી.

ઇંગ્લેન્ડે મહેમાન ઓસ્ટ્રેલિયાને ચોથી એશિઝ ટેસ્ટમાં ત્રીજા જ દિવસે ઇનિંગ્સના અંતરથી કારમો પરાજય આપીને ૩-૧થી સીરિઝ કબ્જે કરી છે. આમ હવે ૨૦ ઓગસ્ટથી ઓવલમાં...

એશિઝ સીરિઝમાં કારમા પરાજયના ઓસ્ટ્રેલિયન કેપ્ટન માઇકલ ક્લાર્કે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરી છે. ઓવલમાં ૨૦ ઓગસ્ટથી રમાનારી સીરિઝની પાંચમી...

બ્રિટનના ટોપ સિડેડ એન્ડી મરે યુએસ ઓપનની તૈયારી માટે પહેલી હાર્ડ કોર્ટ મેચમાં જ અપસેટનો ભોગ બન્યો હતો. એટીપી અને ડબલ્યૂટીએ વોશિંગ્ટન ઓપનમાં તેને રશિયાના...

બ્રાઝિલના રિયો ડી જેનેરોમાં યોજાનારા સમર ઓલિમ્પિક્સ માટે કાઉન્ટડાઉન શરૂ થઇ ગયું છે. આવતા વર્ષે ૫ થી ૨૧ ઓગસ્ટ દરમિયાન રમતોના મહાકુંભનો પ્રારંભ થશે. ઓલિમ્પિક્સ-૨૦૧૬માં...

પાકિસ્તાનના ભૂતપૂર્વ ફાસ્ટ બોલર વસીમ અકરમનો કેટલાક અજ્ઞાત હુમલાખોરોએ કરેલા ગોળીબારમાં આબાદ બચાવ થયો છે. કરાચીમાં આ ઘટના બની હતી. અકરમ કારમાં બેસીને નેશનલ...

ભારતના ૧૪ વર્ષના ગોલ્ફર રણવીર સિંહ સૈનીએ સ્પેશિયલ ઓલિમ્પિક્સમાં જીએફ ગોલ્ફ લેવલ-૨ ઓલ્ટરનેટ શોટ ટીમ પ્લેમાં ગોલ્ડ મેડલ જીતીને ઇતિહાસ રચ્યો છે. અમેરિકાના...

અમેરિકન સ્વિમિંગ સ્ટાર કેટી લેડેસ્કીએ વર્લ્ડ ચેમ્પિયનશિપમાં વિમેન્સ ૧૫૦૦ મીટર ફ્રિસ્ટાઇલ ઈવેન્ટમાં પોતાનો જ વર્લ્ડ રેકોર્ડ તોડીને ગોલ્ડ મેડલ જીત્યો છે....

સ્પેનના સ્ટાર ખેલાડી રફેલ નાદાલે રવિવારે ઇટાલીના ફેબિયો ફોગનિનીને ૭-૫, ૭-૫થી સીધા સેટમાં હરાવીને હેમ્બર્ગ ઓપન ટેનિસ ટૂર્નામેન્ટમાં મેન્સ સિંગલ્સનું ટાઇટલ...



to the free, weekly Gujarat Samachar email newsletter