પેરિસ ડાયમંડ લીગમાં નીરજનો વિજય

ભારતના બે વખતના ઓલિમ્પિક મેડલ વિજેતા જેવલિન થ્રોઅર નીરજ ચોપરાએ પેરિસ ડાયમંડ લીગનું ટાઇટલ પોતાના નામે કરી લીધું હતું. નીરજે રોમાંચક હરિફાઈમાં જર્મનીના જુલિયન વેબરને હરાવીને બે વર્ષમાં પ્રથમ વખત ડાયમંડ લીગ ટાઇટલ જીત્યું હતું.

ભારતના ભૂતપૂર્વ ટેસ્ટ ક્રિકેટર અને રાજકોટના વતની દિલીપ દોશીનું નિધન

ભારતના ભૂતપૂર્વ ટેસ્ટ ક્રિકેટર અને સૌરાષ્ટ્રના વતની દિલીપ દોશીનું સોમવારે રાત્રે લંડન ખાતે નિધન થયું હતું. તેઓ 77 વર્ષના હતા. ભારતની વિખ્યાત સ્પિન ચોકડીની વિદાય બાદ દોશીએ ભારતીય ટેસ્ટ ક્રિકેટમાં સ્પિનની કલાને આગળ ધપાવી હતી. 1947માં રાજકોટ ખાતે...

પિયુષ ગુડકા કેન્યાના મોમ્બાસામાં બાળપણ વીતાવતા હતા ત્યારે તેમણે મેરેથોન વિશે સાંભળ્યું પણ ન હતું. આજે તેઓ મેરેથોન દોડની સદી તરફ પ્રયાણ કરી રહ્યા છે. તેઓ...

ભારતીય ટીમે વેલિંગ્ટનમાં રમાયેલી પાંચમી અને અંતિમ વન-ડેમાં ન્યૂ ઝીલેન્ડને ૩૫ રને હરાવી પાંચ મેચની વન-ડે સિરીઝમાં ૪-૧થી ઐતિહાસિક જીત મેળવી છે. ભારતીય ટીમે...

ન્યૂ ઝીલેન્ડ વિરુદ્ધ શ્રેણી જીત્યા બાદ ભારતીય ક્રિકેટ ટીમ વન-ડે રેન્કિંગમાં બીજા સ્થાને પહોંચી છે. જ્યારે કેપ્ટન વિરાટ કોહલી અને ઝડપી બોલર જસપ્રિત બુમરાહે...

ઓસ્ટ્રેલિયા બાદ ન્યૂઝીલેન્ડની ધરતી યજમાન દેશને હરાવીને વિજયપતાકા લહેરાવનાર ટીમ ઇંડિયા હેમિલ્ટન પહોંચીને પાણીમાં બેસી ગઇ હોય તેમ અત્યાર સુધીનો સૌથી મોટા...

હાર્દિક પંડ્યાએ ટીમ ઇંડિયામાં પ્રભાવશાળી પુનરાગમન કરતાં શાનદાર કેચ ઝડપ્યો હતો અને ૧૦ ઓવરમાં ૪૫ રન આપી બે વિકેટ ખેરવી હતી. કેપ્ટન વિરાટ કોહલીએ ત્રીજી વન-ડે...

આઈસીસી એવોર્ડ્સ ૨૦૧૮માં ટીમ ઇંડિયાનો કેપ્ટન વિરાટ કોહલી છવાઈ ગયો છે. તેણે ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (આઈસીસી) દ્વારા અપાતા ત્રણેય એવોર્ડ પોતાના નામે કર્યા...

ભારતીય ટીમે યજમાન ન્યૂ ઝીલેન્ડને સતત ત્રીજી વન-ડેમાં હરાવીને પાંચ વન-ડે મેચની સિરીઝમાં ૩-૦ની અજેય સરસાઈ મેળવી સિરીઝ કબ્જે કરી છે. ભારતીય ટીમે પ્રથમ વન-ડે...

હાર્દિક પંડ્યાએ ટીમ ઇંડિયામાં પ્રભાવશાળી પુનરાગમન કરતાં શાનદાર કેચ ઝડપ્યો હતો અને ૧૦ ઓવરમાં ૪૫ રન આપી બે વિકેટ ખેરવી હતી. કેપ્ટન વિરાટ કોહલીએ ત્રીજી વન-ડે...

દક્ષિણ આફ્રિકાના પૂર્વ સુકાની હેન્સી ક્રોન્યેને સંડોવતા અને વર્ષ ૨૦૦૦માં બહુ ગાજેલા ક્રિકેટ મેચ ફિક્સિંગ કેસમાં ચાવીરૂપ આરોપી સંજીવ ચાવલાના પ્રત્યાર્પણનો...

ઓસ્ટ્રેલિયા સામેની ચોથી ટેસ્ટ મેચની પહેલી ઇનિંગમાં ‘ધ વોલ’ ચેતેશ્વર પૂજારા ભલે બેવડી સદી ફટકારવાનું ચૂકી ગયો હોય, પરંતુ તેણે ૯૦ વર્ષ જૂના રેકોર્ડને તોડયો...



to the free, weekly Gujarat Samachar email newsletter