પેરિસ ડાયમંડ લીગમાં નીરજનો વિજય

ભારતના બે વખતના ઓલિમ્પિક મેડલ વિજેતા જેવલિન થ્રોઅર નીરજ ચોપરાએ પેરિસ ડાયમંડ લીગનું ટાઇટલ પોતાના નામે કરી લીધું હતું. નીરજે રોમાંચક હરિફાઈમાં જર્મનીના જુલિયન વેબરને હરાવીને બે વર્ષમાં પ્રથમ વખત ડાયમંડ લીગ ટાઇટલ જીત્યું હતું.

ભારતના ભૂતપૂર્વ ટેસ્ટ ક્રિકેટર અને રાજકોટના વતની દિલીપ દોશીનું નિધન

ભારતના ભૂતપૂર્વ ટેસ્ટ ક્રિકેટર અને સૌરાષ્ટ્રના વતની દિલીપ દોશીનું સોમવારે રાત્રે લંડન ખાતે નિધન થયું હતું. તેઓ 77 વર્ષના હતા. ભારતની વિખ્યાત સ્પિન ચોકડીની વિદાય બાદ દોશીએ ભારતીય ટેસ્ટ ક્રિકેટમાં સ્પિનની કલાને આગળ ધપાવી હતી. 1947માં રાજકોટ ખાતે...

ભારતીય ક્રિકેટ ટીમે રવિવારે ત્રીજી ટેસ્ટ મેચના પાંચમા દિવસે ઓસ્ટ્રેલિયાને ૧૩૭ રને હરાવીને ચાર ટેસ્ટ મેચની સિરીઝમાં ૨-૧ની સરસાઈ મેળવી છે. ટીમ ઇંડિયાએ મેલબોર્નમાં...

ઓસ્ટ્રેલિયન લોઅર ઓર્ડર બેટ્સમેનોના મરણિયા પ્રયાસ છતાં ટીમ ઇંડિયાએ વિરાટ કોહલીના નેતૃત્વમાં અહીં રમાયેલી પ્રથમ ટેસ્ટ મેચમાં ૩૧ રને વિજય મેળવ્યો છે. ટીમ...

ભારતના આધારભૂત બેટ્સમેન ચેતેશ્વર પુજારાએ ઓસ્ટ્રેલિયા સામે શરૂ થયેલી શ્રેણીની પ્રથમ ટેસ્ટ મેચમાં ટોપ ઓર્ડરના ધબડકા વચ્ચે નિર્ણાયક બેટીંગ કરતાં ૧૨૩ રનની...

ક્રિકેટર્સ માટે ગ્રેડ સિસ્ટમ લાગુ કરનાર ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ (બીસીસીઆઇ)ની જેમ હવે ભારતીય કુસ્તી ફેડરેશને પણ કુસ્તીબાજો માટે કોન્ટ્રાક્ટ ગ્રેડ...

ક્રિકેટર્સ માટે ગ્રેડ સિસ્ટમ લાગુ કરનાર ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ (બીસીસીઆઇ)ની જેમ હવે ભારતીય કુસ્તી ફેડરેશને પણ કુસ્તીબાજો માટે કોન્ટ્રાક્ટ ગ્રેડ...

ક્રિકેટરો અને અભિનેત્રીઓનાં પ્રેમસંબંધનો સિલસિલો વર્ષો જૂનો છે. જોકે કેટલા પ્રેમસંબંધો લગ્નમંડપ સુધી પહોંચ્યા એની ગણતરી આંગળીના વેઢે કરી શકાય! અભિનેત્રી...

એશિયા કપની રોમાંચક ફાઇનલ મેચમાં ટીમ ઇંડિયાએ બાંગ્લાદેશને ત્રણ વિકેટે હરાવીને ટ્રોફી જીતી લીધી છે. બોલર્સના શાનદાર પ્રદર્શન બાદ કેપ્ટન રોહિત શર્મા, મહેન્દ્ર...

જાકાર્તા-પાલેમબેંગમાં યોજાયેલી એશિયન ગેમ્સમાં આ વખતે સૌપ્રથમ વાર ઈ-સ્પોર્ટ્સ (ઈલેક્ટ્રોનિક સ્પોર્ટ્સ)નો પણ સમાવેશ કરાયો છે. ઈ-સ્પોર્ટ્સની ‘હાર્ટસ્ટોન’...

એશિયન ગેમ્સમાં ગોલ્ડ મેડલ વિજેતા ડાંગની કુમારી સરિતા ગાયકવાડને ગુજરાત સરકાર દ્વારા રૂ. ૧ કરોડનું રોકડ ઇનામ જાહેર કરાયું છે. મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ ૩૧મી...



to the free, weekly Gujarat Samachar email newsletter