- 06 Dec 2017

ટીમ ઇંડિયાના કેપ્ટન વિરાટ કોહલીએ જૂના રેકોર્ડ તોડીને નવા વિક્રમોની વણઝાર રચી છે. શ્રીલંકા સામે રમાતી ત્રીજી ટેસ્ટના બીજા દિવસે કોહલીએ ૨૪૩ રનની ઇનિંગ્સ...
ભારતના બે વખતના ઓલિમ્પિક મેડલ વિજેતા જેવલિન થ્રોઅર નીરજ ચોપરાએ પેરિસ ડાયમંડ લીગનું ટાઇટલ પોતાના નામે કરી લીધું હતું. નીરજે રોમાંચક હરિફાઈમાં જર્મનીના જુલિયન વેબરને હરાવીને બે વર્ષમાં પ્રથમ વખત ડાયમંડ લીગ ટાઇટલ જીત્યું હતું.
ભારતના ભૂતપૂર્વ ટેસ્ટ ક્રિકેટર અને સૌરાષ્ટ્રના વતની દિલીપ દોશીનું સોમવારે રાત્રે લંડન ખાતે નિધન થયું હતું. તેઓ 77 વર્ષના હતા. ભારતની વિખ્યાત સ્પિન ચોકડીની વિદાય બાદ દોશીએ ભારતીય ટેસ્ટ ક્રિકેટમાં સ્પિનની કલાને આગળ ધપાવી હતી. 1947માં રાજકોટ ખાતે...
ટીમ ઇંડિયાના કેપ્ટન વિરાટ કોહલીએ જૂના રેકોર્ડ તોડીને નવા વિક્રમોની વણઝાર રચી છે. શ્રીલંકા સામે રમાતી ત્રીજી ટેસ્ટના બીજા દિવસે કોહલીએ ૨૪૩ રનની ઇનિંગ્સ...
ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (આઈસીસી) ટેસ્ટ ક્રિકેટને વધુ લોકપ્રિય બનાવવા માટે વર્લ્ડ ચેમ્પિયનશિપનો પ્લાન બનાવ્યો છે. જોકે, આમાં એવું પણ બની શકે છે કે ભારત...
આઇપીએલમાં મુંબઈ ઇન્ડિયન્સ તરફથી રમતો સ્ટાર ઓલરાઉન્ડર કૃણાલ પંડ્યા ડિસેમ્બરના અંતમાં પંખુડી શર્મા સાથે પ્રણય સૂત્રમાં બંધાવાનો છે. આ શાનદાર લગ્ન સમારંભ...
ક્રિકેટના ઈતિહાસમાં કોઈ પણ મેચમાં કોઈ ટીમ ફક્ત બે રનમાં આઉટ થઈ ગઈ હોય તેવી ઘટના ક્યારેય બની નથી, પરંતુ ૨૪ નવેમ્બરે નાગાલેન્ડ અને કેરળની અંડર-૧૯ મહિલા ક્રિકેટ...
કેપ્ટન વિરાટ કોહલીની (૨૧૩) પાંચમી બેવડી સદી અને રોહિત શર્માએ (અણનમ ૧૦૨) ચાર વર્ષ બાદ નોંધાવેલી સદીની મદદથી ભારતે શ્રીલંકા સામે સ્થિતિ અત્યંત મજબૂત કરી...
રાજકોટના જયેશભાઈ અને હિનાબહેન ઠક્કરનું એકમાત્ર સંતાન જીગર જન્મ સાથે સેરેબ્રલ પાલ્સી નામની શારીરિક-માનસિક દિવ્યાંગતાની ઉણપ લઈને આવ્યો હતો. પરંતુ તેણે લોખંડી...
ભારતીય ટીમે નાગપુર ટેસ્ટમાં શ્રીલંકાને એક ઇનિંગ્સ અને ૨૩૯ રનથી કારમો પરાજય આપીને ત્રણ મેચની શ્રેણીમાં ૧-૦ની લીડ મેળવી છે. આ સાથે જ ભારતીય ટીમે ટેસ્ટ ઇતિહાસમાં...
સ્ટાર ઓપનર ડેવિડ વોર્નર અને બેનક્રોફ્ટે ઓસ્ટ્રેલિયાને એશિઝ ક્રિકેટ શ્રેણીની પ્રથમ ટેસ્ટમાં ઇંગ્લેન્ડ સામે ૧૦ વિકેટે ધમાકેદાર વિજય અપાવ્યો છે. ઓસ્ટ્રેલિયાએ...
શ્રીલંકા સામેની વન-ડે સિરિઝમાં કેપ્ટન વિરાટ કોહલીને આરામ આપવામાં આવ્યો છે. વિરાટની ગેરહાજરીમાં રોહિત શર્મા ટીમનું નેતૃત્વ સંભાળશે. આ સાથે જ રોહિત ભારતીય...
ડર્બીશાયરના ૨૪ વર્ષીય ક્રિકેટર અને મૂળ ગુજરાતી શિવ ઠાકોરને સધર્ન ડર્બીશાયર મેજિસ્ટ્રેટ કોર્ટે હાઉસિંગ એસ્ટેટ નજીક બે મહિલા સામે ‘એક્સપોઝ’ થવાનો દોષી ગણાયો...