હવે વન-ડે ટીમનું સુકાન પણ શુભમન ગિલને સોંપાયું

વેસ્ટ ઈન્ડિઝ સામેની સીરિઝ બાદ ઓસ્ટ્રેલિયાનો પ્રવાસ ખેડનારી ભારતીય ક્રિકેટ ટીમના નિયમિત સુકાની રોહિત શર્માને હટાવીને ટેસ્ટ કેપ્ટન શુભમન ગિલને વન-ડે ટીમનું નેતૃત્વ સોંપાયું છે. શનિવારે અહીં મળેલી પસંદગી સમિતિની બેઠકમાં આ નિર્ણય લેવાયો હતો. બેઠકમાં...

ઇંગ્લેન્ડના ક્રિસ વોક્સે 15 વર્ષના કરિયરના અંતની જાહેરાત કરી

ઈંગ્લેન્ડના ઓલરાઉન્ડર ક્રિસ વોક્સે 15 વર્ષના શાનદાર કરિયર બાદ નિવૃત્તિની જાહેરાત કરી છે. 36 વર્ષીય વોક્સને એશિઝ સિરીઝની ઈંગ્લેન્ડની ટીમમાં સ્થાન અપાયું નથી. 

બ્રિટિશ ટેનિસ સ્ટાર એન્ડી મરેએ પુરુષ સિંગલ્સની ફાઇનલમાં આર્જેન્ટિનાના જુઆન માર્ટિન ડેલ પોટ્રોને હરાવી ઓલિમ્પિકમાં પુરુષ સિંગલ્સનો ગોલ્ડ મેડલ જીતી ઇતિહાસ...

બ્રાઝિલિયન સુપરસ્ટાર નેમારે પોતાની ટીમના હોન્ડુરસ સામેના સેમિ-ફાઇનલ મુકાબલામાં ઓલિમ્પિકના ઇતિહાસનો સૌથી ફાસ્ટેસ્ટ ગોલ નોંધાવ્યો છે. નેમારના શાનદાર પ્રદર્શનની...

ભારતનો રેસલિંગમાં ગૌરવશાળી ઇતિહાસ રહ્યો છે. અલબત, આ રમતમાં ઓલિમ્પિક ગેમ્સમાં મેડલ મેળવવા માટે તેને ઘણો સંઘર્ષ કરવો પડ્યો છે. ૨૩ વર્ષની સાક્ષી મલિકે રિયોમાં...

ઓલિમ્પિક્સમાં ૯૫ જેટલા ભારતીય ખેલાડીઓ ખાલી હાથે સ્વદેશ પરત ફર્યા બાદ બુધવારે ભારતીય મહિલા કુસ્તીબાજ સાક્ષી મલિકે કમનસીબીને ધોબીપછાડ આપતાં દેશ માટે પહેલો...

નીતા અંબાણી આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક્સ સમિતિનાં પ્રથમ ભારતીય મહિલા સભ્ય બન્યાં છે. ક્રિકેટ, ફૂટબોલ, બાસ્કેટ બોલ, કબડ્ડી ટેનિસ અને ગોલ્ફ જેવી રમતોમાં રિલાયન્સ...

ટીમ ઇંડિયાના સ્ટાર ઓફ-સ્પિનર રવિચંદ્રન અશ્વિને ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (આઈસીસી) દ્વારા જાહેર કરાયેલી ટેસ્ટ રેન્કિંગ યાદીમાં પાકિસ્તાનના યાસિર શાહને...

ક્રિકેટ સાઉથ આફ્રિકા (સીએસએ)ના વાર્ષિક પુરસ્કાર સમારંભમાં ઝડપી બોલર કાંગિસો રબાડાએ વિવિધ કેટેગરીમાં છ એવોર્ડ મેળવીને અનોખી ‘સિક્સર’ ફટકારી છે. તેણે ક્રિકેટર...

રિયો ડી જાનેરોમાં ઓલિમ્પિક ગેમ્સના પ્રારંભ આડે ગણતરીના દિવસો બાકી છે, છતાં હજુ તૈયારીઓ અધૂરી જ છે. આથી વિદેશી ટીમો પરેશાન છે. ખાસ કરીને યુરોપીયન ટીમોને...

ઈંગ્લેન્ડે બોલર્સે કરેલા શિસ્તબદ્ધ પ્રદર્શનની મદદથી બીજી ટેસ્ટ મેચમાં ૩૩૦ રને શાનદાર વિજય મેળવ્યો છે. યજમાન ટીમે અહીં રમાયેલી બીજી ટેસ્ટ મેચના ચોથા દિવસે...



to the free, weekly Gujarat Samachar email newsletter