પેરિસ ડાયમંડ લીગમાં નીરજનો વિજય

ભારતના બે વખતના ઓલિમ્પિક મેડલ વિજેતા જેવલિન થ્રોઅર નીરજ ચોપરાએ પેરિસ ડાયમંડ લીગનું ટાઇટલ પોતાના નામે કરી લીધું હતું. નીરજે રોમાંચક હરિફાઈમાં જર્મનીના જુલિયન વેબરને હરાવીને બે વર્ષમાં પ્રથમ વખત ડાયમંડ લીગ ટાઇટલ જીત્યું હતું.

ભારતના ભૂતપૂર્વ ટેસ્ટ ક્રિકેટર અને રાજકોટના વતની દિલીપ દોશીનું નિધન

ભારતના ભૂતપૂર્વ ટેસ્ટ ક્રિકેટર અને સૌરાષ્ટ્રના વતની દિલીપ દોશીનું સોમવારે રાત્રે લંડન ખાતે નિધન થયું હતું. તેઓ 77 વર્ષના હતા. ભારતની વિખ્યાત સ્પિન ચોકડીની વિદાય બાદ દોશીએ ભારતીય ટેસ્ટ ક્રિકેટમાં સ્પિનની કલાને આગળ ધપાવી હતી. 1947માં રાજકોટ ખાતે...

ભારત સામે ૧૧ જૂનથી શરૂ થઈ રહેલી વન-ડે અને ટ્વેન્ટી૨૦ સિરીઝ પૂર્વે જ ઝિમ્બાબ્વે ક્રિકેટે ટીમના કોચ ડેવ વોટમોર અને કેપ્ટન હેમિલ્ટન મસાકાડ્ઝાની હકાલપટ્ટી...

શ્રીલંકાના મીડિયમ પેસર નુવાન કુલાસેકરાએ ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરી છે. કુલાસેકરાએ કહ્યું કે, મેં ઘણું વિચાર્યા બાદ ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ...

વિમેન્સ બોક્સિંગમાં પાંચ વખત ૫૧ કિલોગ્રામ વર્ગમાં વર્લ્ડ ચેમ્પિયન બની ચૂકેલી ભારતની મેરી કોમ ઓલિમ્પિક્સમાં ક્વોલિફાય થવામાં નિષ્ફળ જતા ભારતીય કેમ્પમાં...

ભારતના સ્ટાર બોક્સર વિજેન્દર સિંહે પાકિસ્તાની મૂળના બ્રિટિશ પ્રોફેશન બોક્સર આમિર ખાનની ભારતમાં મુકાબલો કરવાના પડકારને સ્વીકારી લીધો છે. જોકે આ મુકાબલો...

કોલકતા નાઇટ રાઇડર્સ આઇપીએલમાંથી આઉટ થઇ ગયું છે. ગુરુવારે રમાયેલી મેચમાં સનરાઇઝર્સ હૈદરાબાદે બોલરોના શાનદાર પ્રદર્શનની મદદથી કોલકતા નાઇટ રાઇડર્સને ૨૨ રને...

સ્પેનના ઓલિમ્પિક મેડાલિસ્ટ સેઇલર ફર્નાન્ડો અને તેની ટીમના બે સાથીઓને રિયો ડી જાનેરોમાં બંદૂકની અણીને લૂંટી લેવામાં આવ્યા હતા. આ ઘટના સમયે આ ત્રણેય રિયો...

પિનર હિલ ગોલ્ફ ક્લબની ૧૭ વર્ષીય ગોલ્ફર પ્રિયંકા પરમાર વર્ષ ૨૦૧૬ની મિડલસેક્સ લેડીઝ કાઉન્ટી ચેમ્પિયન બનતા સાતમા આસમાને વિહરી રહી છે. બે રોમાંચક મુકાબલા બાદ...

ઈંગ્લેન્ડ-શ્રીલંકા ટેસ્ટ સીરિઝ રમાઈ રહી છે અને પ્રથમ ટેસ્ટમાં જ ઈંગ્લેન્ડનો એક ઈનિંગ સાથે ભવ્ય વિજય થયો છે.ભારતીય ઉપખંડમાં ચાર દેશ-ભારત, પાકિસ્તાન, બાંગલાદેશ અને શ્રીલંકા આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમી રહ્યા છે. હમણા તો અફઘાનિસ્તાન પણ સારો દેખાવ...

એન્ડરસને તરખાટ મચાવતાં બંને ઇનિંગમાં કુલ ૧૦ વિકેટ ઝડપતાં યજમાન શ્રીલંકા સામેની પ્રથમ ટેસ્ટમાં ઈંગ્લેન્ડે એક ઇનિંગ અને ૮૮ રને વિજય મેળવ્યો હતો. ઇંગ્લેન્ડે...

ભારતના સ્ટાર ક્યૂઇસ્ટ પંકજ અડવાણીએ અબુધાબીમાં એશિયન સિક્સ-રેડ સ્નૂકર ચેમ્પિયનશિપ જીતીને ઇતિહાસ રચ્યો છે. અડવાણીએ મલેશિયાના ટોચના ક્રમાંકિત કીન હો મોને...



to the free, weekly Gujarat Samachar email newsletter