HCI દ્વારા ભારતનો નેશનલ સ્પોર્ટ્સ ડે મનાવાયો

ભારતીય હાઈ કમિશન (HCI), લંડન દ્વારા ભારતના નેશનલ સ્પોર્ટ્સ ડે 2025 નિમિત્તે 29 ઓગસ્ટ 2025ના રોજ રિસેપ્શન યોજાયું હતું. હોકીના દિગ્ગજ ખેલાડી મેજર ધ્યાનચંદના જન્મદિન પ્રસંગે દર વર્ષે નેશનલ સ્પોર્ટ્સ ડે મનાવાય છે. આ પ્રસંગે કોમનવેલ્થ ગેઈમ્સ એસોસિયેશન...

ચેતેશ્વર પૂજારાના શાનદાર યોગદાનને બિરદાવતા દિગ્ગજ

ચેતેશ્વર પૂજારાની ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિને ક્રિકેટજગતના દિગ્ગજોએ બિરદાવી છે. 

ભારતીય બોક્સર વિજેન્દર સિંહ ડબ્લ્યુબીઓ એશિયા પેસિફિક સુપર મિડલવેઇટ ચેમ્પિયન બન્યો છે. વિજેન્દરે રાજધાની દિલ્હીના ત્યાગરાજ સ્પોર્ટ્સ કોમ્પલેક્સમાં ૧૬ જુલાઇએ...

બોલર્સના શિસ્તબદ્ધ અને શાનદાર પ્રદર્શન વડે પાકિસ્તાને ઐતિહાસિક લોર્ડસ ગ્રાઉન્ડમાં રમાયેલી ટેસ્ટ મેચમાં ૨૦ વર્ષ બાદ પ્રથમ વિજય મેળવ્યો છે. પાકિસ્તાને પ્રથમ...

બ્રાઝિલના રિયો ડી’ જાનેરિયોમાં પાંચમી ઓગસ્ટથી શરૂ થઇ રહેલા ૩૧મા ઓલિમ્પિક ગેમ્સમાં ૧૪ જુદી જુદી રમતોમાં ભારતના ૧૨૨ ખેલાડીઓ ભાગ લેશે. કેન્દ્રીય રમતગમત પ્રધાન...

ભારતીય હોકીના લેજન્ડરી ખેલાડી અને ઓલિમ્પિયન જો એન્ટીચનું ૧૩ જુલાઇએ રાત્રે મુંબઇમાં નિધન થયું છે. એન્ટીચ ૧૯૬૦માં રોમ ઓલિમ્પિકમાં સિલ્વર મેડલ જીતનારી ભારતીય હોકી ટીમના સભ્ય હતા. ૯૦ વર્ષના જો એન્ટીચ કેટલાક સમયથી બીમાર હતા.

સ્પેનની કોર્ટે આર્જેન્ટિના અને બાર્સેલોનાના ફૂટબોલ સ્ટાર લાયોનેલ મેસી અને તેના પિતા જોર્ગેને આશરે રૂ. ૩૧ કરોડની કરચોરીના કેસમાં દોષિત ઠરાવીને ૨૧-૨૧ મહિનાની...

પ્રિટોરિયા હાઇ કોર્ટે સાઉથ આફ્રિકાના પેરાલિમ્પિક એથ્લિટ ઓસ્કાર પિસ્ટોરિયસને તેની પ્રેમિકા રિવા સ્ટીનકેમ્પની હત્યાના આરોપમાં દોષિત ઠરાવીને છ વર્ષ કેદની...

બ્રાઝિલના મહાન ફુટબોલ ખેલાડી પેલેએ ત્રીજી વખત લગ્ન કરી લીધા છે. ૭૫ વર્ષીય પેલેએ શનિવારે રાત્રે ૪૨ વર્ષીય માર્સિયા ચેબલે સાથે લગ્ન કર્યા હતા.

દુનિયાની નંબર વન મહિલા ટેનિસ ખેલાડી સેરેના વિલિયમ્સે જર્મનીની એન્જેલિક કર્બરને વિમ્બલ્ડનમાં વિમેન્સ સિંગલ્સની ફાઈનલમાં ૭-૫, ૬-૩થી હરાવીને સાતમી વખત વિમ્બલ્ડન...

ટેનિસ વિશ્વના બીજા ક્રમાંકિત એન્ડી મરેએ મેન્સ સિંગલ્સની ફાઇનલમાં છઠ્ઠા ક્રમાંકિત કેનેડાના મિલોસ રાઓનિકને ૬-૪, ૭-૬ (૭-૩), ૭-૬ (૭-૨)થી હરાવીને કારકિર્દીમાં...

કેરળના રમતગમત પ્રધાન ઈ. પી. જયરાજન્ સાથે ચાલી રહેલા વિવાદ બાદ ભારતની પૂર્વ એથ્લીટ અંજૂ બોબી જ્યોર્જે કેરળ સ્પોર્ટસ કાઉન્સિલના અધ્યક્ષપદેથી રાજીનામું આપી દીધું છે. અંજુની સાથે સ્પોર્ટસ કાઉન્સિલના અન્ય ૧૧ સભ્યોએ પણ પોતાના હોદ્દા પરથી રાજીનામા...



to the free, weekly Gujarat Samachar email newsletter