દિપ્તી શર્માઃ સિઝનની સૌથી મોંઘી WPL ખેલાડી બની

ભારતીય મહિલા ક્રિકેટ ટીમની આ તેજતર્રાર ખેલાડીએ બાળપણમાં ગરીબી સહન કરી છે, મહેણાં-ટોણાં સાંભળ્યા છે, પણ આજે જિંદગીના બધા જ અવરોધોને ઓળંગીને વિમેન્સ પ્રીમિયન લીગ (WPL)ની આ સિઝનની સૌથી મોંઘી ખેલાડી બની છે. તેનું નામ છે દીપ્તિ શર્મા. 28 વર્ષની દિપ્તી...

અમદાવાદમાં 6 સ્ટેડિયમ, સ્પોર્ટ્સ હબ, ગેમ વિલેજ આકાર લેશે

કોમનવેલ્થ-2030ની યજમાની અમદાવાદને મળી ચૂકી છે. આ કોમનવેલ્થ ગેમ્સના આયોજન માટે હવે સ્પોર્ટ્સની દુનિયામાં લંડન અને પેરિસને પણ ટક્કર આપવા અમદાવાદ તૈયાર છે. અમદાવાદ પહેલેથી જ વિશ્વના સૌથી મોટા નરેન્દ્ર મોદી સ્ટેડિયમથી વિશ્વવિખ્યાત છે, ત્યારે તેમાં...

ભારતની સ્ટાર શટલર સાઇના નેહવાલે ઓલિમ્પિક્સ પૂર્વે ‘ચાઇના વોલ’ને ભેદતો ઝમકદાર દેખાવ કર્યો છે. સાઇનાએ રવિવારે ચીનની સુન યુને પરાજય આપી ઓસ્ટ્રેલિયન ઓપન બેડમિન્ટન...

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે (બીસીસીઆઈ) વિવિધ ફોર્મેટની સિરીઝના ટાઇમટેબલની જાહેરાત કરી છે. જે અનુસાર, ઓક્ટોબર-નવેમ્બરમાં ન્યૂઝીલેન્ડ સામેની શ્રેણીથી સત્રની...

મહિલા ટેનિસની નંબર-વન ખેલાડી સેરેના વિલિયમ્સે ફ્રેન્ચ ઓપનમાં ટાઇટલ જીતવાનો શ્રેષ્ઠ પ્રયાસ કર્યો હોવા છતાં તે બીજા નંબરે રહી હતી, પરંતુ સૌથી વધુ કમાણી કરનાર...

વેસ્ટ ઇન્ડિઝ ક્રિકેટ બોર્ડે ભારત સામે આવતા મહિને યોજાનારી ચાર ટેસ્ટ મેચની સિરીઝનો કાર્યક્રમ જાહેર કરી દીધો છે. ટીમ ઇંડિયા છ જુલાઈના રોજ વિન્ડીઝ જવા રવાના...

સ્પ્રિન્ટર ઉસૈન બોલ્ટે ૨૦૦૮ની બૈજિંગ ઓલિમ્પિકસમાં ૪ બાય ૧૦૦ મીટર રિલેનો ગોલ્ડ મેડલ ગુમાવવો પડે તેવી શક્યતા છે. એક અહેવાલમાં જણાવાયું છે કે ટીમનો તેનો સાથી...

ઝિમ્બાબ્વેના ઝડપી બોલર તિનાશે પાન્ગાગરાને પીઠમાં ઇજા થવાથી મહેમાન ભારત સામે ૧૧ જૂનથી શરૂ થઇ રહેલી ત્રણ વન-ડે સિરીઝમાંથી પડતો મૂકવામાં આવ્યો છે. જ્યારે...

પહેલવાન સુશીલ કુમાર રિયો ઓલિમ્પિકમાં નહીં રમી શકે. દિલ્હી હાઇ કોર્ટે સોમવારે નરસિંહ યાદવ સાથે ટ્રાયલ કરવાની તેની અરજી ફગાવી દીધી. આમ હવે નરસિંહ યાદવનું...

ઇંગ્લેન્ડમાં રમાઈ રહેલા રોયલ લંડન વન-ડે કપમાં સૌરવ ગાંગુલી અને રાહુલ દ્રવિડનો ૧૭ વર્ષ જૂનો રેકોર્ડ તૂટ્યો છે. આ મેચમાં નોટિંગહામશાયરના ઓપનર માઈકલ લંબ અને...

રશિયાની મહિલા ટેનિસ ખેલાડી મારિયા શારાપોવા ડોપ ટેસ્ટમાં નિષ્ફળ રહેતા ઇન્ટરનેશનલ ટેનિસ ફેડરેશન (આઈટીએફ)એ તેના પર બે વર્ષનો પ્રતિબંધ લાદી દીધો છે. શારાપોવાએ...



to the free, weekly Gujarat Samachar email newsletter