- 23 May 2016

ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ (બીસીસીઆઇ)ની રવિવારે યોજાયેલી વિશેષ સામાન્ય બેઠકમાં અનુરાગ ઠાકરને સર્વાનુમતે નવા પ્રમુખ તરીકે પસંદ કરવામાં આવ્યા છે. નવનિયુક્ત...
ભારતના બે વખતના ઓલિમ્પિક મેડલ વિજેતા જેવલિન થ્રોઅર નીરજ ચોપરાએ પેરિસ ડાયમંડ લીગનું ટાઇટલ પોતાના નામે કરી લીધું હતું. નીરજે રોમાંચક હરિફાઈમાં જર્મનીના જુલિયન વેબરને હરાવીને બે વર્ષમાં પ્રથમ વખત ડાયમંડ લીગ ટાઇટલ જીત્યું હતું.
ભારતના ભૂતપૂર્વ ટેસ્ટ ક્રિકેટર અને સૌરાષ્ટ્રના વતની દિલીપ દોશીનું સોમવારે રાત્રે લંડન ખાતે નિધન થયું હતું. તેઓ 77 વર્ષના હતા. ભારતની વિખ્યાત સ્પિન ચોકડીની વિદાય બાદ દોશીએ ભારતીય ટેસ્ટ ક્રિકેટમાં સ્પિનની કલાને આગળ ધપાવી હતી. 1947માં રાજકોટ ખાતે...
ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ (બીસીસીઆઇ)ની રવિવારે યોજાયેલી વિશેષ સામાન્ય બેઠકમાં અનુરાગ ઠાકરને સર્વાનુમતે નવા પ્રમુખ તરીકે પસંદ કરવામાં આવ્યા છે. નવનિયુક્ત...
પાંચ વખતની વર્લ્ડ ચેમ્પિયન એમ. સી. મેરિ કોમનું સતત બીજી વખત ઓલિમ્પિકમાં સ્થાન મેળવવાનું સપનું રોળાઇ ગયું છે. ભારતની સ્ટાર બોક્સર મેરિ કોમ ૨૧ મેના રોજ એઆઇબીએ...
ભારતીય પર્વતારોહક રાજીબ ભટ્ટાચાર્યનું નેપાળમાં માઉન્ટ ધોલાગીરી પરથી નીચે ઉતરતાં અવસાન થયું છે. સેવન સમિટ ટ્રેક્સના મિગમા શેરપાએ જણાવ્યું હતું કે, રાજીબે...
ટોચના ટેનિસ સ્ટાર અને ૧૭ વખતના ગ્રાન્ડ સ્લેમ ચેમ્પિયન રોજર ફેડરરે ફ્રેન્ચ ઓપન ટૂર્નામેન્ટમાંથી પોતાનું નામ પરત ખેંચી લીધું છે. ઘૂંટણ અને પીઠની ઇજાને કારણે...
ઓસ્ટ્રેલિયાના બેટ્સમેન જ્યોર્જ બેઇલીને આઇપીએલમાં રાઇઝીંગ પૂણે સુપરજાયન્ટ્સ અને દિલ્હી ડેરડેવિલ્સ વચ્ચે રમાયેલી મેચમાં બેટિંગ કરતી વખતે પોતાના જ દેશના નથાન...
ઇંગ્લેન્ડ એન્ડ વેલ્સ ક્રિકેટ બોર્ડના વાર્ષિક ક્રિકેટ એવોર્ડ સમારંભમાં જો રૂટે હેટ્રિક લગાવી હતી. જો રૂટ વર્ષનો સર્વશ્રેષ્ઠ ટેસ્ટ પ્લેયર, મર્યાદિત ઓવરોનો...
પિન્નેર હિલ ગોલ્ફ ક્લબની ૧૭ વર્ષીય ગોલ્ફર પ્રિયંકા પરમાર વર્ષ ૨૦૧૬ની મિડલસેક્સ લેડીઝ કાઉન્ટી ચેમ્પિયન બનતા સાતમા આસમાને વિહરી રહી છે. બે રોમાંચક મુકાબલા...
બાંગ્લાદેશમાં એક યુવા ક્રિકેટરની સ્ટમ્પ ફટકારીને હત્યા કરાઈ હતી. પાટનગર ઢાકામાં ૧૧ મેના રોજ ૧૬ વર્ષીય બબલુ સિકદર તેના મિત્રો સાથે એક મેચમાં વિકેટકિપિંગ કરી રહ્યો હતો. આ દરમિયાન બેટસમેનને આઉટ આપવાના બાબતે બોલાચાલી થતાં બેટસમેને તેને સ્ટમ્પ ફટકાર્યું...
બ્રિટીશ ટેનિસ સ્ટાર એન્ડી મરેએ ઇટાલિયન ઓપન ટેનિસ ટૂર્નામેન્ટ જીતીને તેના ૨૯મા જન્મદિનની યાદગાર ઉજવણી કરી છે. તેણે ફાઇનલમાં સર્બિયાના વર્લ્ડ નંબર વન નોવાન...
ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ (બીસીસીઆઇ)ના પ્રમુખ તરીકે રાજીનામું આપ્યા બાદ શશાંક મનોહરે ખુલાસો કર્યો છે કે, ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (આઇસીસી)ના ચેરમેન...