‘ડેડી, દિવાળી ને નૂતન વર્ષ વિશે મને કાંઈક લખી આપોને...’ જવાબમાં કહ્યું, ‘બેટા, એ તો ઈન્ટરનેટ પર પણ મળશે.’ તો કહે, ‘ના, તમે કહો, પુસ્તક નહીં, જીવવાની વાત મારે સાંભળવી છે ને લખવી છે, અને હા, પછી આજે આપણે દર વર્ષની જેમ, આપણી આસપાસના કેટલાક લોકો...
પહેલી તારીખથી છાપાં બંધ કરવાના છે, ગાયનું દૂધ લાવનારા ભાઈને ના કહેવાની છે, ઈસ્ત્રીના કપડાં લઈ જનારનો કે ગાડી સાફ કરનારનો છેલ્લો હિસાબ ચૂકતે કરવાનો છે... આ અને આવા અનેક કામો યાદ આવતા ગયા, પૂરા કરતા ગયા, કારણ કે પાછલા 14 વર્ષોથી જ્યાં રહેતા હતા...
ગણપતિ બાપ્પા મોરિયા... આ જયઘોષ હવે ભારતમાં અને ભારતીય સમુદાય જ્યાં જ્યાં રહે છે ત્યાં ત્યાં આવનારા દસ દિવસ ગુંજશે. ભાદરવા મહિનાની સુદ ચોથનો દિવસ ગણેશ ઉત્સવ રૂપે ઊજવાશે. ઘરોમાં, પંડાલોમાં, મંદિરોમાં સવાર-સાંજ ગણપતિ બાપ્પાની આરતી-સેવા-પૂજા-પ્રસાદ...
‘ડેડી, દિવાળી ને નૂતન વર્ષ વિશે મને કાંઈક લખી આપોને...’ જવાબમાં કહ્યું, ‘બેટા, એ તો ઈન્ટરનેટ પર પણ મળશે.’ તો કહે, ‘ના, તમે કહો, પુસ્તક નહીં, જીવવાની વાત મારે સાંભળવી છે ને લખવી છે, અને હા, પછી આજે આપણે દર વર્ષની જેમ, આપણી આસપાસના કેટલાક લોકો...
‘ખુબ સરસ અને સાચી વાત’ અંજલીએ પોતાના મેસેજ બોક્સમાં લખ્યું ને સાથે સ્માઈલી પણ મૂક્યું. એકાદ કલાક કરવાના જરૂરી કામો પૂરાં કરીને અભિષેકે તેને ફોન કર્યો ને હસતાં હસતાં કહ્યું, ‘દોસ્ત તેં લખ્યું એ તો સાચું છે જ પણ મારે તો આ શબ્દો જીવવાની કોશિશ કરવી...
‘અરે, તું ક્યાં ખોવાઈ ગઈ મમ્મી?’ તાન્યાએ એની મમ્મીને આમ જરા જોરથી હલબલાવીને કહ્યું અને તોરલ ફરી પાછી જાણે એ રૂમમાં પ્રવેશી. વહાલી દીકરીના માથા પર હાથ મુકીને બોલી, ‘બેટા, તારી મમ્મી જેવડી હતી ને એ ઉંમરના સ્મરણમાં અત્યારે જતી રહી હતી.’ બંને નજર...
‘અરે મૈં હું ના બારહમાસી મજદુર, મૈં હી ઈસે લીફ્ટ મેં નીચે લે જાકર, કલ યા પરસો સુબહ સુબહ અપને ઘર સે થોડે દૂર જહાં રાસ્તે કા નિર્માણ હો રહા હૈ વહાં ડાલ આઉંગા....’ હસતાં હસતાં પિયુષે કહ્યું અને ભૂતકાળમાં કરેલા આવા સ્વાભાવિક પરિશ્રમના કેટલાક કિસ્સાઓ...
‘મને બહુ દુઃખ થાય છે કે મારાથી આવી ભૂલ કેમ થઈ ગઈ?’ આવું વાક્ય હર્ષા બોલી, ને પછી વ્યથિત થવાને બદલે એકદમ હસી પડી. સાંભળનારને નવાઈ લાગી આને પોતાના વર્તનનું દુઃખ થયું છે તો પછી હસે છે કેમ?
ક્યારેય હાર ન માનવી, નિરાશ થવું નહિ, પરસેવાથી રેબઝેબ થઈને પણ શરીર પાસેથી પૂરતું કામ લેવું, મેદાન છોડવાની તો વાત જ નહિ કરવાની. પડ્યા પછી, ગબડ્યા પછી ત્યાં...
‘અરે યાર, જુઓને રોજ સવાર પડે ને જીવનમાં એક નવો પ્રશ્ન આવીને ઊભો રહે છે. સાલું... આખી જિંદગી સંઘર્ષ જ કરવાનો?’ સામાન્ય વાતચીતમાં એક પારિવારિક મિત્રને ઉદાસ બેઠેલો જોયો અને ‘કેમ ઉદાસ છો?’ આટલું પૂછતાં જ એનો આ ઉત્તર હતો. થોડાક દિવસો પહેલાં મિત્રોની...
‘મને વચન આપ દીકરા, કે તું હયાત હો ત્યાં સુધી ૧૫મી ઓગસ્ટ અને ૨૬મી જાન્યુઆરીએ તું ‘દામાણીસ’ પર ધ્વજવંદન કરીશ અને રોજ રાષ્ટ્રગીત વગાડીને કામની શરૂઆત કરીશ.’ ૮૮ વર્ષના ચુસ્ત જૈન ધર્મ પાળનાર માતા કમુબાએ દીકરા અશોકને ૨૦૦૬ના વર્ષમાં કહ્યું હતું અને...
‘આ ચિત્ર પ્રદર્શનની વાત આવી ત્યારે મને થયું કે ખૂબ સારી વાત છે, પણ જસ્મીનનું ચિત્ર પ્રદર્શન આટલું મોડું કેમ યોજાય છે? પણ આનંદ છે આખરે થયું. ભાઈ, જસ્મીને નેચરને અનોખી રીતે એક્રેલીક રંગની મદદથી કેનવાસ પર ઉતાર્યું છે. અહીં ચિત્રો દ્વારા વાસ્તવમાં...