સરળતાની શક્તિ અને હળવાશની મજા

આજનો સમય સોશિયલ મીડિયાનો છે. લોકો દેખાદેખી કરીને થાકતા નથી. પિઝા ખાય કે કોફી પીવે તો તેનો પણ ફોટો ઇન્સ્ટાગ્રામ પર મૂકે છે. વાળ આડા-અવળા કરીને લોકોની કમેન્ટ માંગે છે. નવા ચપ્પલ, ટીશર્ટ કે પેન્ટ લીધા હોય તો લોકોને બતાવવા આતુર થાય છે. અરે, માત્ર...

આંતરિક જીવનનું મહત્ત્વ ઉમર સાથે વધતું જાય છે

જેમ જેમ આપણે પરિપકવ બનતા જઈએ, ઉંમર અને અનુભવો વધતા જાય તેમ તેમ આપણા માટે બાહ્ય જીવન કરતાં આંતરિક જીવનનું મહત્ત્વ વધવા લાગે છે. બાળપણમાં આપણને આંતરદૃષ્ટિ કરવાની સૂઝ હોતી નથી. આપણા માટે બહાર બની રહેલી ઘટનાઓ જ સર્વસ્વ હોય છે. આપણે વિચાર કરી શકતા...

લોકોની એવી વૃત્તિ હોય છે કે બીજાની દરેક ક્રિયા અને પ્રવૃત્તિને તેમનો સ્વભાવ ગણાવે જયારે પોતાની કોઈ ક્રિયાને બાહ્ય સંજોગોનું પરિણામ. ઘણી વાર એવું થતું હોય...

રોજ સવારે તમારો મૂડ કોણ નક્કી કરે છે? મોટાભાગના લોકો એ વાત માને છે કે જેવી સવાર તેવો દિવસ. એટલે કે જો સવાર સારી જાય તો દિવસ પણ સારો જ જાય. જોકે તેનાથી...

કેટલાક લોકોને દલીલો કરવાનો માત્ર શોખ જ હોય છે. દરેક નાની-નાની વાતમાં તેઓ લાંબી લાંબી દલીલો કરતા રહે છે. ક્યારેક તરફેણમાં તો ક્યારેક વિરોધમાં અલગ અલગ ઉદાહરણો...

દિવાળી એટલે રામ, લક્ષ્મણ અને સીતાનો વનવાસ પૂર્ણ થયા પછી તેમના અયોધ્યામાં પુનરાગમનનું પર્વ. શું તમે ક્યારેય એવું વિચાર્યું છે કે જો રામના જીવનમાં ચૌદ વર્ષનો વનવાસ ન આવ્યો હોત તો રામાયણની કહાણી શું હોત? રામનું વ્યક્તિત્વ, તેમની મહાનતા, રામાયણના...

આ વર્ષનું તબીબી વિજ્ઞાનનું નોબેલ પારિતોષિક ડો. સ્વાન્તે પાબો નામના વૈજ્ઞાનિકને આપવામાં આવશે તેવું જાહેર થયું છે. સ્વાન્તે પાબોએ આપણા લાખો વર્ષ પહેલાના પૂર્વજોના ડીએનએ પર કામ કર્યું છે. 40 હજાર વર્ષ પૂર્વે આ પૃથ્વી પર જીવતા નિએન્ડરથલ માનવીઓના...

બાળપણમાં શીખેલી વાતો આપણા મન પર ઊંડી અસર જન્માવતી હોય છે. કેટલાક મનોવૈજ્ઞાનિકો તો મોટાભાગની મનોવૃત્તિઓને બાળપણના અનુભવોનું પરિણામ ગણાવે છે. કોઈ સીરીઅલ કિલર હોય કે પછી હતાશ વ્યક્તિ, મનોચિકિત્સકો વ્યક્તિના બાળપણનું વિશ્લેષણ જરૂર કરે છે. 

બે-ત્રણ લોકોને એક કામ કરાવી આપવાની વિનંતી કરી હોય અને તે કામ થઇ જાય તો નક્કી કેમ થાય કે કોની મહેનતથી એ કામ થયું છે? આવી સ્થિતિમાં આપણે કેટલીય વાર એવી અસમંજસમાં મુકાઈએ છીએ કે એ બે-ત્રણ વ્યક્તિ પૈકી કોને થેન્ક યુ કહેવું.

‘લોસ્ટ કનેક્શન’ નામના પુસ્તકમાં તેના લેખક યોહાન હેરી એવું કહે છે કે ડિપ્રેશન-હતાશા માટે માત્ર મગજમાં થતા રસાયણિક ફેરફાર જ નહીં પરંતુ તેના સિવાયના કેટલાય...

જન્માષ્ટમી આવી રહી છે અને આપણે સૌ જાણીએ છીએ કે ‘નંદ ઘેર આનંદ ભયો’નો ઉત્સવ આખા દેશમાં જ નહીં, પરંતુ વિદેશોમાં પણ જ્યાં જ્યાં ભારતીયો રહેતા હશે ત્યાં ત્યાં...

ભીડથી અલગ દેખાવાની ઈચ્છા, પોતાની નોંધ લેવાય તેવું કંઈક કરવાની તાલાવેલી કેટલાક લોકોને એટલા અધીરા કરી દે છે કે તેઓ એવા પગલાં ભરે છે કે પછી શરમાવું પડે. કોઈ ભીડમાં પોતે અલગ દેખાવા માટે અજીબ કપડાં પહેરે છે, તો કોઈ પચીસ લોકો બેઠા હોય તેમની વચ્ચે...