વિજયાદશમીઃ અધર્મ પર ધર્મના વિજયનું પર્વ

વિજયાદશમી એટલે કે આસો મહિનાની શારદીય નવરાત્રી પછી આવતું દશેરા પર્વ સનાતની સંસ્કૃતિનો એક મહત્ત્વપૂર્ણ ઉત્સવ છે; તેની મુખ્ય ભૂમિકા તરીકે અધર્મ પર ધર્મના, અસત્ય પર સત્યના, દોષ પર પવિત્રતાના, અન્યાય પર ન્યાયના, અહંકાર પર વિવેકના, વાસના પર સંયમના...

નવરાત્રિની ભાવનાને જાળવી ઉત્સવને સલામત બનાવીએ

યુકેમાં ઓટમ ઋતુ જામી રહી છે ત્યારે નવરાત્રિ અને દુર્ગા પૂજા ઉત્સવો નજીક આવતા જાય છે. ઉત્સવપ્રેમી સાઉથ એશિયન કોમ્યુનિટીમાં ઉત્સવનો મિજાજ રંગ લાવી રહ્યો છે. વિવિધ પશ્ચાદભૂના લોકો આસ્થા, સંસ્કૃતિ અને સમુદાયની ભાવનાને ઉજવવા એકત્ર થાય છે ત્યારે ઉત્સવના...

આખરે વેલેન્ટાઈન ડે નજીક આવી ગયો છે અને દરેક જણ પોતાના સ્નેહીજન માટે શેની ખરીદી કરવી તે વિચારવામાં વ્યસ્ત છે. આ ઉત્સવ સેન્ટ વેલેન્ટાઈન નામના ખ્રિસ્તી સંતની...

દેવોને કંઈ પણ સર્જન કરવાનું થતું ત્યારે તેઓ સૌપ્રથમ વિશ્વકર્મા પ્રભુ પાસે જતા અને જરૂરી માર્ગદર્શન મેળવતાં, માટે એમ કહેવાય છે કે વિશ્વકર્મા એટલે દેવોના...

સન 1950ની 26મી જાન્યુઆરીએ 1935ના ગવર્ન્મેન્ટ ઓફ ઇન્ડિયા એક્ટના સ્થાને નવું બંધારણ અમલી બન્યું. આઝાદી બાદ બંધારણની રચના તથા પ્રથમ પ્રજાસત્તાક દિવસની ઉજવણી...

આપણા દેશનું બંધારણ 26 નવેમ્બર 1949ના રોજ ચૂંટાયેલી બંધારણસભા દ્વારા અપનાવાયું પણ તેનો અમલ 26 જાન્યુઆરી 1950ના દિવસથી થયો, જેને વિશ્વનિવાસી ભારતીયો પ્રજાસત્તાકદિન...

ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામમાં નેતાજી સુભાષચંદ્ર બોજનું અતુલનીય પ્રદાન છે. બીજા વિશ્વયુદ્ધ વેળા તેમણે જાપાનની સહાયતાથી આઝાદ હિન્દ ફોજના નેજામાં અંગ્રેજો...

નેતાજી અને આઝાદ હિન્દ ફોજ એટલે જાણે એક સિક્કાની બે બાજુ. નેતાજીએ દેશના સ્વાતંત્ર્ય કાજે કરેલા સંઘર્ષની વાત આઝાદ હિન્દ ફોજના ઉલ્લેખ વગર અધૂરી છે એમ કહેવામાં...

મકરસંક્રાંતિ મૂળ આર્યધર્મ અને આર્ય સંસ્કૃતિનો ઉત્સવ છે. સૂર્યને ઇશ્વર ગણતાં આર્યોનાં આગમનનો ઉત્સવ છે. વેદો, પુરાણો અને ઉપનિષદોમાં સૂર્યદેવને સાક્ષાત્ પર...

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સોમવારે ગુરુ ગોવિંદસિંહજીનાં સંતાનોની શહાદતને યાદ કરતા વીર બાલ દિવસે તેમને શ્રદ્ધાંજલિ આપી. આ અવસરે આયોજિત એક કાર્યક્રમમાં...

આર્ય સંસ્કૃતિ પ્રમાણે નૂતન વર્ષનો શુભારંભ કારતક સુદ એકમથી થાય છે, પણ સાંપ્રત સમયે બહુજનવર્ગ ફર્સ્ટ જાન્યુઆરીથી નૂતન વર્ષના આગમનની ઉજવણી - ન્યૂ યર સેલિબ્રેશન...



to the free, weekly Gujarat Samachar email newsletter