જો હોય ગુજરાતનાં કારાગારોને કોઈ વાચા...

જરાસંઘ પોતે જેલ સુપરિન્ટેન્ડન્ટ રહી ચૂક્યા હતા. આ બંગાળી લેખકે એક સરસ નવલકથા લખી હતી, મૂળ બંગાળીમાં, તેનું ગુજરાતી ભાષાંતર ‘ઉજળા પડછાયા, કાળી ભોંય’ નામે થયું હતું. એક કથિત નક્સલી બ્રિટિશ મહિલા મેરી ટેલર (તેનો ગુનો એટલો જ હતો કે તે અભ્યાસ માટે...

સરદાર પટેલનો જીવનમંત્રઃ ‘કામ કરતાં જીવવાનો અંત આવે એમાં જ મૃત્યુની સાર્થકતા છે’

અખંડ ભારતના શિલ્પી સરદાર વલ્લભભાઇ પટેલે દેશની એકતા માટે આપેલા પ્રશંસનીય યોગદાનને સહુ કોઇ જાણે છે, પરંતુ બહુ ઓછા લોકો એ વાત જાણે છે કે રાષ્ટ્રહિતાર્થે તેમણે સ્વાસ્થ્યની પણ પરવા કરી નહોતી. સરદારશ્રીને આંતરડાંની અને કબજિયાતની બીમારી વર્ષોથી હતી,...

ગુજરાતીઓને વેપાર-ધંધામાં રસ. પરદેશ જવામાં રસ, પણ વ્યાયામમાં રસ નહીં. ઝઘડાની વાત આવે તો આઘા ભાગે. આવા ગુજરાતીઓને નીડર બનાવવાની પ્રવૃત્તિ અને પ્રેરણાનો પાયો...

એશિયન રાષ્ટ્રોમાં ક્યારેય જેના પર વિદેશી શાસન ના રહ્યું હોય તેવા દેશોમાં એક જાપાન અને બીજું થાઈલેન્ડ. સુભાષચંદ્ર બોઝની આઝાદ હિંદ ફોજનું મથક બેંગકોક એ થાઈલેન્ડનું...

વિદેશમાં વસતા દરેક ભારતીય વતનમાં જઈ હળવાશપૂર્ણ રજાઓ ગાળવાની મોજ માણવાનું સ્વપ્ન ધરાવતા હોય છે. દરિયાપાર વસ્યા પછી વતનમાં થોડાં સપ્તાહો વીતાવવા તે બધા માટે...

સૌ પ્રથમ મા શબ્દ ક્યારે ઉચ્ચારાયો હશે? પહેલવહેલું ફૂલ ક્યારે ખીલ્યું કે પહેલું સ્મિત ક્યારે પ્રગટ્યું એ પ્રશ્નોના ઉત્તર આપી શકીએ તો કદાચ ‘મા’ શબ્દ કોણે...

અબ્દુલ મજીદ બાળપણમાં જૂનાગઢ નજીકના વંથલીમાં મદરેસામાં ગુજરાતી અને ધર્મ બંને શીખ્યા. જે હજી ભૂલ્યા નથી. નાની વયે કુતિયાણા, માંગરોળ, ધોરાજી, ગોંડલ, પોરબંદર...

બકિંગહામશાયરના ઇવર શહેરની ચાર વર્ષની સુપર જિનિયસ અલાના જ્યોર્જે ૧૪૦ ઇન્ટેલિજન્સ ક્વોશન્ટ (IQ) સાથે વિશ્વના સૌથી સ્માર્ટ લોકોની સોસાયટી મેન્સામાં સ્થાન...

ભૂતપૂર્વ બ્રિટિશ આર્મી કેપ્ટન એડ સ્ટેફોર્ડને આર્મી છોડ્યા પછી જાતજાતના પ્રયોગો અને સાહસો કરવાનું વળગણ થયું છે. ૪૩ વર્ષના એડે તાજેતરમાં તેણે બ્રિટિશ ચેનલ...

ગામડા ગામના ખેડૂતોનો પુત્ર ડો. એન. સી. પટેલ આજે સમગ્ર ગુજરાતને શોભાવે છે. ગુજરાતને શૈક્ષણિક ક્ષેત્રે એમણે રાષ્ટ્રીય કક્ષાએ ગૌરવ અપાવ્યું છે. ૨૦૧૮માં તેઓ...

એમ કહેવાય છે કે ‘ખુદા દેતા હૈ તો છપ્પર ફાડ કે દેતા હૈ’. બર્કશાયરના એક બ્રિટિશ પરિવાર માટે આ કહેવત તદ્દન સત્ય બનીને આવી છે. આ પરિવારના ઘરની છતના ભંડકિયામાં...



to the free, weekly Gujarat Samachar email newsletter