સદાકાળ અગ્રેસર ખમીરવંતુ ગુજરાત

પ્રાચીનથી લઇ અર્વાચીન પ્રવાસન સ્થળોનો નજારો, બેનમૂન સ્થાપત્યો, સમૃદ્ધ વન્યસંપદા, સ્ટેચ્યુ ઓફ યુનિટી, સાબરમતીનો શાનદાર રિવરફ્રન્ટ, બીઆરટીએસ નેટવર્ક, સરસરાટ સરકતી મેટ્રો અને અને બુલેટ ટ્રેનના આગમનનો ધમધમાટ, કચ્છનું વ્હાઇટ ડેઝર્ટ અને શિવરાજપુરનો...

ફરી વાર સરહદો પર સજ્જતા અને સાવધાની?

હા. સૌને તેનો અંદાજ છે. અગાઉ 1962ના ચીની આક્રમણ સમયે, અને પાકિસ્તાને કરેલાં તમામ આક્રમણોના સમયે સરહદો સળગી ઉઠી હતી. છેક ભીતર સુધી આકાશી આક્રમણ દ્વારા બોમ્બ ફેંકાયા હતા. ગુજરાતને નિસબત છે ત્યાં સુધી, દ્વારિકા, જામનગર અને કચ્છમાં આમ બન્યું હતું....

ક્રિસમસ પ્રેમનું પર્વ છે. પ્રેમ સ્વરૂપ પરમેશ્વર માનવ બની અવતર્યા અને સહુ માનવોને પ્રેમનો માર્ગ બતાવ્યો. ડિસેમ્બરની પહેલી તારીખથી ક્રિસમસ ઇવ ૨૪ ડિસેમ્બર સુધીના સમયને એડવેન્ટ એટલે આગમનના સમય તરીકે ઉજવવામાં આવે છે. પ્રેમભાવ અને શુભેચ્છા દર્શાવવાનો, તૂટેલા...

* ઇમ્પીરીયલ લોંજ એન્ડ રેસ્ટોરંટ, એરપોર્ટ હાઉસ, પર્લી વે, ક્રોયડન CR0 0XZ ખાતે ક્રિસમસ પર્વે લંચ, ડિનર અને પાર્ટી માટે ડ્રિંક્સ, કોકટેઇલ, મોકટેઇલ, આથેન્ટીક ઇન્ડિયન અને ઇન્ડો-ચાઇનીઝ કુઝીનની ખૂબ જ સુંદર વ્યવસ્થા કરવામાં આવી છે. આપ મિત્રો, સગાં...

૧૯૭૨માં યુગાન્ડાના એન્ટેબી એરપોર્ટ પર યુવકે પોતાનો યુગાન્ડાનો પાસપોર્ટ બતાવીને દેશમાં રહેવા દેવા લશ્કરી અમલદારને વિનંતી કરી. અમલદારે એનો પાસપોર્ટ ફાડી...

ગાયકોની દુનિયા નોખી હોય છે. કેટલાક ગાયકો ગાતી વખતે ભાતભાતના ચાળા કરે, અંગઉપાંગ હલાવે, માથું ધુણાવે, હાથ લંબાવે અને પોતે બીજા કરતાં તદ્દન જુદા છે તેવું...

સુભાષચંદ્ર બોઝની આઝાદ હિંદ ફોજમાં સિંગાપોરમાંથી કર્નલ બનેલા ગિરીશભાઈ કોઠારીને મળતાં, કહે, ‘સિંગાપોરમાં ધનિક ગુજરાતીઓનો પાર નથી પણ નગીનભાઈ એકલા પૈસા કમાવવામાં...

ભારતના રાષ્ટ્રપિતાની જનસેવાને લાખ-લાખ સલામ, પણ લગ્નો વિશેના એમના વિચારોને સમાજનો મોટા ભાગનો વર્ગ ગ્રાહ્ય રાખી શકે નહીં એટલી હદે એ રૂઢિચુસ્ત હતા. હિંદુ અને મુસ્લિમનાં લગ્નને એ અધર્મ લેખતા હતા એટલું જ નહીં, આંતરજ્ઞાતીય લગ્નો અંગે પણ એમનો મત પ્રતિકૂળ...

વર્ષ ૨૦૦૭માં બીએપીએસના શતાબ્દી વર્ષની ઊજવણીમાં દક્ષિણ આફ્રિકાના જોહાનિસબર્ગથી કમલેશ અને કિન્નરી અમદાવાદમાં આવ્યાં. ખંભાતના વતની અને અમદાવાદમાં વસેલા બ્રહ્મભટ્ટ...



to the free, weekly Gujarat Samachar email newsletter