સ્ટાર્મરનો અંત ઘણો નજીક છે?

‘સન્માનીય’ એન્જેલા રેનેર, ડાબેરી લેબર્સની સ્વનિયુક્ત રાણીએ તેમણે કેવી રીતે રિયલ એસ્ટેટ સોદામાં ટેક્સ ચૂકવવાનું ટાળ્યું હતું તે દર્શાવતા પુરાવાઓ બહાર આવ્યા ત્યારે કલંકિત હાલતમાં હોદ્દો છોડવાની ફરજ પડી હતી. ટેક્સચોરી  થઈ હોવાના પુરાવા બહાર આવ્યા...

‘જૂનું ઘર ખાલી કરતાં...’

પહેલી તારીખથી છાપાં બંધ કરવાના છે, ગાયનું દૂધ લાવનારા ભાઈને ના કહેવાની છે, ઈસ્ત્રીના કપડાં લઈ જનારનો કે ગાડી સાફ કરનારનો છેલ્લો હિસાબ ચૂકતે કરવાનો છે... આ અને આવા અનેક કામો યાદ આવતા ગયા, પૂરા કરતા ગયા, કારણ કે પાછલા 14 વર્ષોથી જ્યાં રહેતા હતા...

જેના પ્રેમની કોઈ સીમા નથી, જેને કોઈ ઉપમા આપી ન શકાય અને જે પોતાના ખોળીયામાંથી પોતાના બાળકનું સર્જન તેમજ પોષણ કરે છે તે છે જનેતા. મા ઘરનો પ્રાણ છે તો પૃથ્વી પરના પ્રત્યેક સર્જનનો આધાર પણ આપણી મા છે. આપણી સફળતાનો આધાર પણ મા જ છે ને! તો ચાલો આજે...

ખંભાતના ભગવતી રાવ બંદૂકો અને તમંચા રીપેર કરવાની દુકાન ચલાવે. આને કારણે શાખ જબરી, પણ ધનની બચત નહીં. એક વર્ષની વય થતાં પહેલાં મા મરણ પામ્યાં હતાં. ત્યારે...

વડાપ્રધાન થેરેસા મે બ્રેક્ઝીટ અને અન્ય મામલે પોતાના પક્ષમાંથી જ વાંધા - વિરોધનો સામનો કરી રહ્યા છે ત્યારે લેબર પક્ષના વડા જેરેમી કોર્બીનની લોકપ્રિયતા ધીમે ધીમે વધી રહી છે.

અમેરિકાની સમૃદ્ધિને કારણે ત્રીજા વિશ્વના અને એક વખતના સામ્યવાદી જગતના દેશોના લોકો અમેરિકામાં વસવા સદા તત્પર રહે છે. જ્યારે આવું ન હતું ત્યારે અમેરિકામાં...

પેઢી દર પેઢી લક્ષ્મી અને સંસ્કારનું સાતત્ય જળવાય એવું બહુ થોડા પરિવારમાં અને ભાગ્યે જ બનતી ઘટના છે. યુગાન્ડાના કંપાલામાં વસતા વિનોદભાઈ વડેરાના પરિવારમાં આવું થયું છે.



to the free, weekly Gujarat Samachar email newsletter