સ્ટાર્મરનો અંત ઘણો નજીક છે?

‘સન્માનીય’ એન્જેલા રેનેર, ડાબેરી લેબર્સની સ્વનિયુક્ત રાણીએ તેમણે કેવી રીતે રિયલ એસ્ટેટ સોદામાં ટેક્સ ચૂકવવાનું ટાળ્યું હતું તે દર્શાવતા પુરાવાઓ બહાર આવ્યા ત્યારે કલંકિત હાલતમાં હોદ્દો છોડવાની ફરજ પડી હતી. ટેક્સચોરી  થઈ હોવાના પુરાવા બહાર આવ્યા...

‘જૂનું ઘર ખાલી કરતાં...’

પહેલી તારીખથી છાપાં બંધ કરવાના છે, ગાયનું દૂધ લાવનારા ભાઈને ના કહેવાની છે, ઈસ્ત્રીના કપડાં લઈ જનારનો કે ગાડી સાફ કરનારનો છેલ્લો હિસાબ ચૂકતે કરવાનો છે... આ અને આવા અનેક કામો યાદ આવતા ગયા, પૂરા કરતા ગયા, કારણ કે પાછલા 14 વર્ષોથી જ્યાં રહેતા હતા...

ગાયકોની દુનિયા નોખી હોય છે. કેટલાક ગાયકો ગાતી વખતે ભાતભાતના ચાળા કરે, અંગઉપાંગ હલાવે, માથું ધુણાવે, હાથ લંબાવે અને પોતે બીજા કરતાં તદ્દન જુદા છે તેવું...

સુભાષચંદ્ર બોઝની આઝાદ હિંદ ફોજમાં સિંગાપોરમાંથી કર્નલ બનેલા ગિરીશભાઈ કોઠારીને મળતાં, કહે, ‘સિંગાપોરમાં ધનિક ગુજરાતીઓનો પાર નથી પણ નગીનભાઈ એકલા પૈસા કમાવવામાં...

ભારતના રાષ્ટ્રપિતાની જનસેવાને લાખ-લાખ સલામ, પણ લગ્નો વિશેના એમના વિચારોને સમાજનો મોટા ભાગનો વર્ગ ગ્રાહ્ય રાખી શકે નહીં એટલી હદે એ રૂઢિચુસ્ત હતા. હિંદુ અને મુસ્લિમનાં લગ્નને એ અધર્મ લેખતા હતા એટલું જ નહીં, આંતરજ્ઞાતીય લગ્નો અંગે પણ એમનો મત પ્રતિકૂળ...

વર્ષ ૨૦૦૭માં બીએપીએસના શતાબ્દી વર્ષની ઊજવણીમાં દક્ષિણ આફ્રિકાના જોહાનિસબર્ગથી કમલેશ અને કિન્નરી અમદાવાદમાં આવ્યાં. ખંભાતના વતની અને અમદાવાદમાં વસેલા બ્રહ્મભટ્ટ...

થાઈલેન્ડ રાજાશાહી અને બૌદ્ધધર્મી દેશ. એમાં સૌપ્રથમ પટેલ અટકધારી થાઈ નાગરિક તે સુરેન્દ્ર પટેલ. થાઈલેન્ડનો કાયદો દરેક પરિવારની આગવી ઓળખ સાચવવાનો, એટલે કે...

જથ્થાબંધ આશીર્વાદ આપીને જથ્થાબંધ દાન મેળવીને રંગરાગમાં જીવતી, સીધી કે આડકતરી રીતે પોતાના પ્રચારમાં ડિમડિમ પીટતી જમાતથી ‘પાપડી ભેગી ઈયળ બફાય’ તેમ સાચા સાધુઓમાં...

વડોદરાનું રામજી મંદિર છાત્રાલય. મોતીભાઈ અમીને ગરીબ વિદ્યાર્થીઓ એમાં રહીને જાતે બનાવીને જમે એવી સગવડ કરેલી. વિદ્યાર્થીઓ માટે આ સુંદર સગવડ. આમાં ૧૭ વર્ષના...



to the free, weekly Gujarat Samachar email newsletter