वनानि दहतो वहनि सखा भवति मारुतः ।स एव दीपनाशनाय कृशे कस्यास्ति सौहदृयम् ।।(ભાવાર્થઃ પવન, વનોને બાળતા અગ્નિનો મિત્ર બને છે, (પરંતુ) તે જ પવન દીવાને ઓલવી નાખે છે. નબળાની સાથે કોની મિત્રતા હોય?)
દુનિયામાં ઝડપથી ઈસ્લામીકરણ થતું જાય છે. આજે 50 દેશોમાં મુસ્લિમોની બહુમતી છે. જોકે, મુસ્લિમ રાષ્ટ્રોના સંગઠનમાં 57 દેશો છે. ખ્રિસ્તીઓની મિશનરી પ્રવૃત્તિ છતાં વિશ્વમાં મુસ્લિમો વધતા જાય છે. 1951માં ભારતમાં હિંદુ 84 ટકા હતા આજે 74 ટકા છે. 1947માં...
Zoom પર કાર્યક્રમ પૂરો થાય છે, એક ક્લિક સાથે બધા ચહેરા અદ્રશ્ય થઈ જાય છે. સ્ક્રીન પર એક નાનકડું વાક્ય ઝબકે છે - Meeting Ended. એક ક્લિક સાથે બધા ચહેરા અદ્રશ્ય થઈ જાય છે. પરંતુ મનમાં વાતો હજી ચાલતી રહે છે. કોઈનું સ્મિત, કોઈના પ્રશ્નો, કોઈનો આભાર...
वनानि दहतो वहनि सखा भवति मारुतः ।स एव दीपनाशनाय कृशे कस्यास्ति सौहदृयम् ।।(ભાવાર્થઃ પવન, વનોને બાળતા અગ્નિનો મિત્ર બને છે, (પરંતુ) તે જ પવન દીવાને ઓલવી નાખે છે. નબળાની સાથે કોની મિત્રતા હોય?)

અમેરિકાના ટેનેસી રાજ્યના જોનસન સિટીનો વિસ્તાર ‘બાઈબલ બેલ્ટ’ તરીકે જાણીતો છે. આસપાસના ગામો અને નગરોમાં ખ્રિસ્તી ચર્ચોની વિપુલતા. બે-ચાર બ્લોક પસાર થાય અને...
द्वाविमै पुरषौ लोके सुखिनौ न कदाचन ।यश्वाधनः कामयते यस्व कुप्यत्यनीश्वरः ।।(ભાવાનુવાદઃ આ લોકમાં બે પ્રકારના માનવો ક્યારેય સુખી હોતા નથી, એક જે નિર્ધન હોવા છતાં ઇચ્છાઓ કર્યા કરે છે અને બીજા જે સામર્થ્યવિહોણા હોવા છતાં કોપાયમાન થઈ જાય છે.)

ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામમાં ભાગ લેનારા પૈકીનાં એક એવા સ્વાતંત્ર્ય સેનાની રામભાઈ પટેલનો જન્મ ગુજરાત રાજ્યના રાસ ગામે ચોથી માર્ચ ૧૯૨૮ના રોજ થયો હતો. તેઓ...
लालने बहवः दोषः ताडने बहवः गुणातस्मात् पुत्रं च शिष्यं च ताडयेत् न तुं लालयेत्

સ્વતંત્ર ભારતના ઘડતરમાં જો કોઈ બે વ્યક્તિઓનું પાયાનું પ્રદાન હોય તો તે પ્રધાનમંત્રી પંડિત નેહરુ અને નાયબ પ્રધાનમંત્રી સરદાર પટેલનું કહી શકાય. નેહરુ એક...
નવયુવક મયૂર પટેલ નોકરીની આશાએ પિતરાઈ ભાઈને ત્યાં આણંદથી આવીને નૈરોબી રહેલો. નોકરી ન હતી તેથી નજીકના બીએપીએસ મંદિરની સભામાં નિયમિત જાય. મંદિરની નજીક વસતા સત્સંગી ધનજીકાકા સેવાભાવે રોજ મંદિર ખોલે, બંધ કરે અને સેવા-પૂજા કરે. ઘડપણને કારણે તેમને...
કીડીઓએ સંગ્રહ કરેલું અનાજ, મધમાખીએ ભેગું કરેલું મધ અને લોભિયાએ એકઠું કરેલું ધન, સમૂળગુ નાશ પામે છે. (આ ત્રણેનો ઉપભોગ બીજા કરે છે, પોતે નહીં)

કાંતિભાઈ સવજાણી લિસ્બનમાં હિંદુત્વની જીવંત પ્રતિમા શા છે! જમનાદાસ સવજાણી અને લલિતાબહેન વતન પોરબંદર છોડીને મોઝામ્બિકના બેરા નગરમાં વસીને પ્રતિષ્ઠા અને પૈસાથી...

ભરપૂર ભાદરવો ગાજે ત્યાં દૂંદાળા દેવ ગણેશજીની ઘરે ઘરમાં પધરામણી થાય. અનંત ચતુર્દશીએ વાજતે ગાજતે વિઘ્નહર્તા વિદાય થાય એટલે પૂર્ણિમાથી આખા ભાદરવાના કૃષ્ણપક્ષ...