કસુંબીનો રંગ

આ સપ્તાહે ઝવેરચંદ મેઘાણી

પ્રથમ મહિલા આઈ.એફ.એસ. અધિકારી : ચોનીરા બેલિયપ્પા મુતમ્મા

ભારતની પ્રથમ મહિલા આઈએએસ અધિકારી અન્ના રાજમ મલ્હોત્રા હતી અને પ્રથમ આઈપીએસ અધિકારી કિરણ બેદી હતી, પણ પહેલી આઇએફએસ અધિકારી કોણ હતી એ જાણો છો ?

એના નામ સાથે એકથી વધુ પ્રથમ જોડાયેલાં છે : ભારતમાં કોલેજની પ્રથમ વિદ્યાર્થિની, પ્રથમ સ્નાતક, મેડિકલ કોલેજની પ્રથમ છાત્રા, ભારતની કોલેજમાં ભણીને ચિકિત્સાની...

તાજેતરમાં મુંબઇથી યુ.કે. આવેલ ગુજરાતી નાટક “ઇશારા ઇશારામાં’’ ના ૧૪ હાઉસ ફૂલ શો યોજાયાં હતાં. આ નાટક પંકજ સોઢાએ પ્રમોટ કરેલ. એમાં બાળ કલાકાર તરીકે સ્થાનિક,...

‘મારો કહેવાનો અર્થ આવો ન હતો...’, ‘મારા શબ્દોનું ખોટું અર્થઘટન કરાયું છે...’, ‘હવે અમે ધ્યાન રાખીશું...’ આ અને આવા શબ્દો આપણે જાહેરજીવનમાં સાંભળીએ છીએ...

સાઉદી અરેબિયા ઈસ્લામિક રાષ્ટ્ર છે અને ઈસ્લામના પવિત્ર ગ્રંથ કુરાનમાં જુગાર રમવાનું હરામ ગણાય છે પરંતુ, લક્ષ્મી ચાંલ્લો કરવા આવતી હોય ત્યારે મોંઢું ધોવા...

નમસ્તે! ઓમ નમઃ શિવાય, મારું નામ આશા છે. અને હું મારા વિશે થોડું શેર કરવાની તક મેળવીને રોમાંચિત છું. હું માનું છું કે અમારી અંગત વાર્તાઓ આપણે કોણ છીએ તેને...

ભારતના રાષ્ટ્રધ્વજની પરિકલ્પના સૌથી પહેલાં કોણે કરેલી એ જાણો છો? એમનું નામ માદામ ભીખાઈજી કામા. ક્રાંતિજનની તરીકે જાણીતાં થયેલાં માદામ કામાએ રાષ્ટ્રધ્વજની...

અષાઢી બીજનું પર્વ હોય જગન્નાથજીની રથયાત્રાનો ઉલ્લેખ ના થાય એવું તે કઇ રીતે બની શકે?! અષાઢી બીજી અને જગન્નાથજીની રથયાત્રા જાણે એકમેકના પર્યાય બની ગયા છે....

કેન્ટન - હેરો સ્થિત શ્રી કચ્છ સત્સંગ સ્વામિનારાયણ મંદિર ખાતે 10 જૂનના રોજ યોજાયેલી સહજાનંદ વ્યાખ્યાન માળાને સંબોધતા પ.પૂ. શ્રી માધવપ્રિયદાસજી સ્વામીએ મનની...

એક પછી એક એવી ઘટનાઓ બની રહી છે કે તેના પર આપણી નજર ગયા વિના રહે નહિ. તેનું રાજકારણ પણ ખેલવાનું શરૂ થયું. છેક અમેરીકામાં જઈને રાહુલ ગાંધી એવું કહે કે ભારતમાં...

આપણે લંચમાં જવા માટે ઘડિયાળના કાંટામાં કેટલી મિનિટ બાકી રહી તેની ગણતરી કરતા હોઈએ અને સાથી કર્મચારી સિગારેટ ફૂંકવા ‘સ્મોક બ્રેક’ લેતો હોય ત્યારે થતી અકળામણ...



to the free, weekly Gujarat Samachar email newsletter