કૃપા પામીએ તો છીએ, પણ તેને અનુભવીએ છીએ ખરાં?

કૃપા. માત્ર અઢી અક્ષરના બનેલા આ શબ્દની આપણે ક્યારે ક્યારે અનુભૂતિ થઈ એ આપણે વિચારીએ છીએ ખરા? વિચારીએ તો સમજીએ ખરા? સમજીએ તો કૃપાને પામીએ છીએ ખરા?

કોમનવેલ્થ ગેમ્સમાં જિમનેસ્ટિકસમાં ચંદ્રક મેળવનાર પ્રથમ : દીપા કર્મકાર

દીપાનો અર્થ એક દીવો થાય, તેજસ્વી થાય અને જે પ્રકાશ આપે છે અને ચમકે છે એવો પણ થાય.... ભારતની જિમ્નેસ્ટ દીપા કર્મકારે આ તમામ અર્થ સાર્થક કર્યા છે. જિમનેસ્ટિકસના ક્ષેત્રમાં દીપા દેશ અને દુનિયામાં દીવાની માફક ઝળહળી છે, પોતાની રમતના તેજસ્વી પ્રદર્શનથી...

અમેરિકાના ટેનેસી રાજ્યના જોનસન સિટીનો વિસ્તાર ‘બાઈબલ બેલ્ટ’ તરીકે જાણીતો છે. આસપાસના ગામો અને નગરોમાં ખ્રિસ્તી ચર્ચોની વિપુલતા. બે-ચાર બ્લોક પસાર થાય અને...

द्वाविमै पुरषौ लोके सुखिनौ न कदाचन ।यश्वाधनः कामयते यस्व कुप्यत्यनीश्वरः ।।(ભાવાનુવાદઃ આ લોકમાં બે પ્રકારના માનવો ક્યારેય સુખી હોતા નથી, એક જે નિર્ધન હોવા છતાં ઇચ્છાઓ કર્યા કરે છે અને બીજા જે સામર્થ્યવિહોણા હોવા છતાં કોપાયમાન થઈ જાય છે.)

ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામમાં ભાગ લેનારા પૈકીનાં એક એવા સ્વાતંત્ર્ય સેનાની રામભાઈ પટેલનો જન્મ ગુજરાત રાજ્યના રાસ ગામે ચોથી માર્ચ ૧૯૨૮ના રોજ થયો હતો. તેઓ...

સ્વતંત્ર ભારતના ઘડતરમાં જો કોઈ બે વ્યક્તિઓનું પાયાનું પ્રદાન હોય તો તે પ્રધાનમંત્રી પંડિત નેહરુ અને નાયબ પ્રધાનમંત્રી સરદાર પટેલનું કહી શકાય. નેહરુ એક...

નવયુવક મયૂર પટેલ નોકરીની આશાએ પિતરાઈ ભાઈને ત્યાં આણંદથી આવીને નૈરોબી રહેલો. નોકરી ન હતી તેથી નજીકના બીએપીએસ મંદિરની સભામાં નિયમિત જાય. મંદિરની નજીક વસતા સત્સંગી ધનજીકાકા સેવાભાવે રોજ મંદિર ખોલે, બંધ કરે અને સેવા-પૂજા કરે. ઘડપણને કારણે તેમને...

કીડીઓએ સંગ્રહ કરેલું અનાજ, મધમાખીએ ભેગું કરેલું મધ અને લોભિયાએ એકઠું કરેલું ધન, સમૂળગુ નાશ પામે છે. (આ ત્રણેનો ઉપભોગ બીજા કરે છે, પોતે નહીં)

કાંતિભાઈ સવજાણી લિસ્બનમાં હિંદુત્વની જીવંત પ્રતિમા શા છે! જમનાદાસ સવજાણી અને લલિતાબહેન વતન પોરબંદર છોડીને મોઝામ્બિકના બેરા નગરમાં વસીને પ્રતિષ્ઠા અને પૈસાથી...

ભરપૂર ભાદરવો ગાજે ત્યાં દૂંદાળા દેવ ગણેશજીની ઘરે ઘરમાં પધરામણી થાય. અનંત ચતુર્દશીએ વાજતે ગાજતે વિઘ્નહર્તા વિદાય થાય એટલે પૂર્ણિમાથી આખા ભાદરવાના કૃષ્ણપક્ષ...

જિંદગીને લાંબા ટૂંકા સમયથી નહીં પણ કરેલા કામથી જ મપાય તો માત્ર સવા બે વર્ષમાં મોરારજીભાઈના વડા પ્રધાનપદનો સમય તેમને તેમના પહેલાંના વડા પ્રધાનોમાં એ શ્રેષ્ઠતમ...



to the free, weekly Gujarat Samachar email newsletter