‘જય જય ગરવી ગુજરાત, દીપે અરૂણું પ્રભાત...’

આપ સૌને ગુજરાત સ્થાપના દિનની શુભેચ્છા. આપણો આ ગૌરવ દિન છે, અને એની ઉજવણીનો વિચાર આવવો એ માટે વિઝન જોઇએ. જે હેરો વિમેન્સ ક્લબના પ્રેસિડેન્ટ વર્ષાબહેન બાવીસી પાસે છે એ માટે ધન્યવાદ. પ્રસંગે-પ્રસંગે આવતાં અગત્યના તહેવારો તથા આપણી સમૃદ્ધ વિરાસતના...

ગણવું જ કાંઈ હોય તો...

 હરિશ્ચંદ્ર જોશી કવિ તો છે જ પણ ઉત્તમ કક્ષાના ગાયક પણ ખરા. ગીતના મર્મને પામીને બંદિશ પણ બાંધે છે. પ્રાધ્યાપક છે. ભાવનગર જિલ્લાના બોટાદમાં વસવાટ છે.

વાયવ્ય પ્રાંતના બન્નુ શહેરમાં જાન્યુઆરી ૧૯૪૮ લગી રહેતા હિંદુ પઠાણ પરિવારો માટે ખાસ ટ્રેનની સગવડ થઇ અને બાલ-બચ્ચાં સાથે ૧૫૦૦ જેટલાં માણસો, એમના રક્ષણ માટે...

‘પાંચ પાંચ પેઢીથી એમના ગીતો ગવાયા છે ને હજુ પણ ગવાશે...’  ‘એમણે લખેલા ૧૧ હજારથી વધુ ગીતો ગુજરાતી ભાષાનો અણમોલ ખજાનો છે...’ મોટાભાગે ગુજરાતી ગીતોનો કાર્યક્રમ...

યુગાન્ડામાંથી ઈદી અમીને ભારતીયોની હકાલપટ્ટી કર્યા પછી આજે યુગાન્ડા ફરીથી ભારતીયોથી ઉદ્યોગ-ધંધામાં ધમધમે છે. સલામત છે. છતાં ક્યારેક તોફાન થાય તો ‘પાપડી...

મુંબઈમાં છોટાલાલ પંડ્યાની ગુજરાતી નાટક મંડળી. ખેલ પૂરો થતાં કેટલાક શેઠિયા નાટકમાં નાયિકાનાં દર્શન કરવા તલપાપડ થઈને ઊભા રહેતા. છોટાલાલ પંડ્યા કારણ સમજી...

રક્ષા એ કેવળ સુતરનો દોરો નથી, એ તો શીવ અને સ્નેહનું રક્ષણ કરતું, તેમજ જીવનમાં સંયમની મહત્તા સમજાવતું પવિત્ર બંધન છે. ભાઇના હાથે રક્ષા બાંધીને બહેન તેની...

ચરોતરની વીરાંગના કમળાબહેન પટેલ દેખાવે લાગે સાવ છોકરડી પણ મનનાં મજબૂત. ભારતના ભાગલાના એ માહોલમાં ભારત અને પાકિસ્તાનના ફાળે આવેલા પંજાબના બંને બાજુના પ્રદેશમાં...

આત્મવિશ્વાસ માટે વ્યક્તિનું સ્વમાન જળવાઈ તે જરૂરી છે. સંબંધોની માયાજાળમાં ઘણીવાર એવું બને કે કોઈ આપણી કદર કરવાનું, તમારા મહત્ત્વને સમજવાનું ભૂલી જતા હોય. તે આપણને ‘ફોર ગ્રાન્ટેડ’ લેતા હોય તેવું બની શકે. આમ તો સમજમાં આવી જવું જોઈએ કે આપણી સાથે...

‘મમ્મી, ત્રણ દિવસ પછી મારો અમદાવાદ કાર્યક્રમ છે. તો શું કરું?’ મેં મારી માતાને પૂછ્યું અને તેમણે કહ્યું, ‘બેટા, કાર્યક્રમ તું પૈસા માટે નથી કરતો, તારું...

પાંચમી ઓગસ્ટ ૨૦૧૯. અને પાંચમી ઓગસ્ટ ૨૦૨૦. આ બંને વર્ષના દિવસોએ ભારતીય રાજકારણ અને લોકકારણ પર ઐતિહાસિક અસર કરી છે. કોઈને ‘ઐતિહાસિક’ શબ્દ વધારે પડતો લાગશે,...

‘એકવીસમી સદીના બે દાયકામાં કોમ્પિટીશન વધી - લાઇફ ફાસ્ટ થઈ - કુટુંબો તૂટ્યા અને આર્થિક બાબતો મન પર સવાર થઈ એટલે સ્ટ્રેસની ભેટ વધુ પ્રમાણમાં આપણને મળી...’ ‘પ્રધાનમંત્રીથી લઈને પ્યુન સુધીનો કોઈ પણ માણસ હતાશ થઈ શકે, પરંતુ ડીપ્રેશન લાંબુ ચાલે...’...



to the free, weekly Gujarat Samachar email newsletter